________________
નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ?
૩૧
·
દીર, કુવા, બનાવતા. વ્યક્તિની મિલ્કત સાર્જનિક કામમાં વાપરવાને કાંઇ કાયદે। ' કે ક્રૂરજયાત તત્વ હયાતી ધરાવતું નહિ, પણ. એમની ભાવના જ એ હતી. આજે ઝ્હારે માલેકીની ભાવના એકદમ પ્રબળ બની ગઈ છે ત્યારે Cooperative system. દાખલ કરવાનુ કામ કાયદાના તેર વગર બનવું શક્ય રહ્યું નથી. પણ જોવાનું એ છે કે રૂશિયામાં કાયદેશ કરનારા અને કાયદા અમલમાં મૂકનારા પાતે શું માલદાર બની શકે છે ? ના, તેઓ પણ. બીજાની માફક થાડા જરૂર પુરતા દરમાયા લઈ જીંદગીના જોખમે તનતોડ મહેનત કરે છે અને તેથી હેમના હાથ તળે કામ કરનારાઆત કર્યાંă કરવાનું કાંઈ કારણ ન જ મળી શકે.
<
.
6
નીતિ કહેા કે · અનીતિ ” કહેા, સારૂં ” કહે। કે ખરાબ
.
>
"
કહેા, પુણ્ય ' કહેા કે ‘ પાપ’ હેા,
દુનિયામાં એ અને સ્વરૂપે. રહેવાનાં જ છે અને એ અને અવે! વડે જ આત્માને રથ આગળ વધવાના છે. એ રથે પ્રથમ એવા સમાજમાં ધાડા દોડાવ્યા હતા કે જે સમાજમાં બ્રાહ્મણુ અથવા ધર્મનું સામ્રાજ્ય હતું; એ અનુભવ લીધા બાદ તેણે એવા સમાજમાં ઘેાડા દાઢાવ્યા કે જેમાં ક્ષત્રીય અથવા ચૈાયતુ સામ્રાજ્ય હતું; એ અનુભવ લીધા બાદ આત્માને રથ એવા સમાજમાં અનુભવ લેવા ઘુસ્યા કે જ્તાં વૈશ્ય અથવા. વ્યાપાર-માલેકીનું સામ્રાજ્ય છે. હવે તે રથ શુદ્ર અથવા મજુરીના સામ્રાજ્યવાળા સમાજને અનુભવ લેવા બ્રુસે તા એમાં આશ્ચ પામવા જેવુ કાંઇ નથી. એમ થાય ઐને ‘ ભલું’ કહી શકાય નહિ, તેમ ‘મુરૂં ’ કહેતાં પણ આપણે વિચાર કરવા પડશે. એ · નિર્માણ છે—fated છે-નિષ્ઠુર આવશ્યકતા છે; કારણ કે ચારે રંગ જોયા પછી–અનુભવ્યા પછી તે ચારે રંગનું સુંદર સમ્મેલન કરી શકાશે. સાયન્સ કહે છે કે શ્વેતમાં સધળા રંગા સમાયલા છે. અને તત્ત્વજ્ઞાન કહે છે કે અધ્યાત્મમાં સધળા ‘ ગુણા ’ સમાયલા છે. મજુર: કે શુદ્રની સત્તાના અખતરા પુરા થતાં જે સત્તા આવશે તે આધ્યાભિક સત્તા કાઈ પણ · ગુણુ ' ને ધિક્કારશે નહિ, દૂર કરવા ઇચ્છરો. નહિ, પણ સધળા ગુણેીને યેાગ્ય સ્થાને ગાઠવશે અને એ રીતે હેનું ઉચ્ચીકણુ કરશે. એ વખતે એકતોમાં વિવિધતા અને વિવિ. શ્વેતામાં એકતા એ સિદ્ઘાંત બનશે. પ્રકૃતિ અનુસાર વ્યક્તિને જૂદા જૂદા વર્ગમાં વહેંચી છ હેમને અનુકૂળ કામે । સાંપવામાં