________________
અહિતિષ્ણુ
ઘણુમાં ઘણું પચીસ માઈલ સુધી મહને દેરી જશે અને પછી અટકી પડશે. તે પછીના માગ થી તે પરિચિત નથી. હાથી બીજે ભમીએ વળાવ-Concept–મ્હારે લેવો જ પડશે. તે બીજા ભમીઆની સાથેમુસાફરી શરૂ કરી તે વખતે-તે વખતની હારી “સ્થિતિ ના દષ્ટિ બિંદુથી હું એમ કહી શકું કે પહેલો વળાવ નકામો છે. પરંતુ બીજા પચીસ માઈલ “ચાલ્યા પછી આ બીજે વળાવે પણ નકામે જ
થઈ પડે છે? (વસ્તુતઃ તે કામનેએ નથી અને નકામેએ નથી. દુહારી સ્થિતિના ધોરણે એક વખત હું એને કામને
અને બીજે વખતે નકામે “મા ” હતો. આ માન્યતા * અથીર છે એ તે હવે ખુલ્લું હમજાશે. પણ એ અસ્થીર–બદલાતી. માન્યતા કે Concept એ જીવનની જરૂરીઆત છે-વિકાસક્રમની • આવશ્યકતા છે.) આ પ્રમાણે ૪૦ વળાવા બદલું વ્હારે જ પરમ સત્યના મંદીરે પહોંચી શકું. અહીં બહુ કાળજીપૂર્વક નોંધવું જોઈએ છે કે, (૧) પહેલો જ વળાવો (Concept) અગર પહેલા ૧૦ સળાવા હુને પરમ સત્યતા મંદિરના દરવાજે ન પહોંચાડી શકયા એટલા પરથી જે હું “વળાવા ધૂર્ત છે અગર જૂઠા છે એમ કહી એમના પર ગુસ્સો કરું અગર “પરમ સત્યનું મંદીર ” એવી કોઈ ચીજ હયાતી જ ધરાવતી નથી એવો નિર્ણય બાંધી લઈ અત્યાર સુધી “વળાવામાં રાખેલી શ્રદ્ધા માટે પોતાને ઠપકો આપી આત્મકલેષ કરૂં, તોજો કે તેમ કરતાં મહેને રોકનાર કેઈ નથી પરંતુનુકસાન હુને જ છે; હારા માટે તે ખરેખર એ મંદીર નથી જ, મતલબ કે દરેક “વળા' (Concept) સત્યના મંદીરના પાત્રીને અમુક જ હદ સુધી લઈ જઈ શકે છે, તે છતાં એનો ખપ તો કરવો જ પડશે. વળાવા “ખોટા” છે એમ કહીને બેસી રહેવાથી બહારું હિત થવાનું નથી. (૨) કેટલીક વખત કોઈ વળાવે “ચાકરઆ પણ લઈ જશે અને ભમાવશે, એમ પણ બનશે. વળાવાની દાનતની સચ્ચાઈને તેમજ માહતીને આપણને પ્રથમથી કાંઈ અનુભવ ન જ હોઈ શકે. હેની દાનત સાચી હતી કે બેટી, તેમજ હેની માહીતી ખરી હતી કે બે ટી, હેને નિર્ણય તો પાછળથી જ થઈ શકે છે. શરૂઆતમાં તો પહેલો વળા બીજ વળાવાની ભલામણું કરે એ ઉપર જ આધાર રાખ જ પડે. વસ્તુસ્થિતિ જ એવી છે ( “એક ભાવના મનુષ્યને બીજી ભાવનાની હદમાં લાવી મૂકે, અને પછી બીજી ભાવના