________________
જૈનહિતેચ્છુ.
1
ગીઓ અર્થાત સાધુઓને જ ઉપદેશ માનવાની ટેવ પડી ગઈ છે. તેથી સભા. સંસાઈટી વગેરે ગૃહસ્થમંડળના ઉપદેશથી પારમાર્થિક ઉન્નતિ થવી મુશ્કેલ થઈ પડી છે. પારમાર્થિક ઉન્નતિની વાત તો દૂર રહી પણ લૌકિક સુધારણું પણ અશક્ય છે. ગૃહસ્થનું સાંભળે છે, જ કાણું? ખેદની વાત છે કે દિગમ્બરમાં તે સાધુ-સાધ્વી જ નથી અને તેથી ઉપદેશ અને મોક્ષમાર્ગને પ્રાયઃ અભાવ જ થયો છે. જે કે એકાદ બે અલક-સુલક છે ખરા, પણ હેમાં કોઈ અજ્ઞાની અને કોઈ ઠગ હોવાથી માત્ર સમાજના પતનના કારણ રૂપ જ છે. બતાવે કે એક કે બ્રહ્મચારીએ શા માટે પોતાના નામથી સંસ્થા બોલાવવી જોઈએ? શા માટે પંચાયતમાં પક્ષ પડાવી હર્ષિત થવું જોઈએ? આવી તો અનેક વાત છે. જે પોતાની શક્તિનો તપની
અગ્નિમાં સ્વપરકલ્યાણાર્થે હેમ કરી ચૂક્યા છે તે જ “લપેધન ” * છે અને તે જ સાચે જૈન સમાજસુધારક થઈ શકે તે કદાપિ, ભૂલ પણ કરી બેસશે, પરંતુ ભૂલ આપોઆપ એક દિવસ સુધરશે. શું દિગમ્બરોમાં આવા મહાત્મા છે? આજકાલે જે કાંઈ કામ ધર્મના નામથી થાય છે તે એવાં થાય છે કે જેથી બહુ તે પુણ્યબંધ થાય અને તે પણ વિશુદ્ધ નહિ પરંતુ પાપાનુબંધી પુણ્ય ! એથી અસુક સમય માટે ખ્યાતિ રૂપી લાભ ઇચ્છાય છે. પ્રત્યેક સંસ્થા, સભા, આશ્રમની અનેકાંત મેક્ષમાર્ગની કસોટીએ કિમત કરે તો જણાશે કે હાલની પારમાર્થિક સંસ્થાઓ પણ લૈકિક ભાવથી જ - ઉત્પન્ન થઈ છે. મેક્ષમાર્ગને આજે કોઈ નેતા રહ્યા નથી; લકિક ઢંગ પૂજા જ લેવામાં આવે છે. શું ત્યાગી અને શું દાની, જનસમાજને પિતાની સાથે લઈને મોક્ષમાર્ગથી વિપરીત સંસારબંધનમાં જ જકડાતા જાય છે. આ લખનારને ટાક્ષ ભાવથી લખવાનું કંઈ કારણ નથી. સત્યાગ્રહીએ પિતે વિચારવું જોઈએ કે કેવા પ્રકારના ત્રત, તપ, ત્યાગ અને દાનથી આત્મોત્સર્ગ અને મેક્ષ થઈ શકે. બીજી તરફ શ્વેતામ્બર સાધુઓની દશા પર દષ્ટિ નાખીએ છીએ તો ત્યાં પણ ઢમઢેલ ને માંહે પિલ જેવી વાત છે. શ્વેતામ્બર - માજની કોન્ફરન્સ, સભા, સેસાઇટીઓમાં દિગમ્બરોથી પણ અધિક ઢોંગ અને વ્યર્થ આડંબર ભર્યા પડયા છે. એ સંસ્થાઓના કાર્યમાં પાપાનુબંધી પુણ્ય છે, કારણ કે હેમાં પિતપનાના પથ, કચ્છ અને લિંગને આગ્રહ ઠાંસી ઠાંસીને ભરેલો હોય છે અને તીવ્ર કષાયની - ભેખડ હોય છે. વેતામ્બર સમાજ પર ગૃહસ્થ ઉપદેશક વા નેતાની