________________
*
જનહિતે
દેષરીત હેવાનું અને અકર્તા હોવાનું ગમે તેમ બેલે પણ પિતાની અનેક કિયાઓ, ઉપાસના અને પ્રાર્થનાઓમાં તો પોતાના દેવને કર્તા, રાગી અને ભક્તિના મને રથ પૂર્ણ કરનાર તરીકે માને છે, અને એવી શ્રદ્ધાથી જ લાખો જેનો પૂજા, તીર્થયાત્રા વગેરે કરે-કરાવે છે. છેલ્લા મહાયુદ્ધ વખતે જેનોએ પિતાનાં મંદિરમાં પૂજા કરી હતી અને મૂખ તેમજ 'પંડિત સર્વ કેઈએ જાહેર કર્યું હતું કે હું ભગવન! અમારા બાદશાહને છતાડજો! ” એવી અમે શ્રી જિને
દેવ પ્રત્યે પ્રાર્થના કરી છે.” હવે કહે કે જે અંતરંગમાં એવી શ્રદ્ધા હતી કે ભગવાન કોઇને જીતાડવા-હરાવવાનું કામ કરી આ પતા નથી તો પ્રાર્થના જ કેમ કરતે ? ઉદાહરણ તરીકે આવા તે અનેક દાખલા, સ્તોત્ર, પાઠ વગેરે અમે રજુ કરી શકીએ તેમ છીએ, જેથી વિદિત થશે કે પોતાના ઈષ્ટ દેવને કર્તા હર્તા માન્યા વગર જૈન પ્રજાનું કામ ચાલ્યું નથી........ ....... મૂર્તિપૂજા ગમે તે સમયે અને ગમે તે “નીતિ” થી જૈનાચાર્યોએ ચલાવી હોય અને હિંદુઓના સઘળાં યજ્ઞવિધાનનાં રૂપ જૈન આકારમાં ગ્રહણ કરી લીધાં હૈય, પરંતુ એ તે ખરું કે એ મોક્ષમાર્ગથી સેંકડો ગાઉ દૂર લઈ જનારી ચીજ છે અને જેમ જેમ હેને અધિક પ્રચાર થયો છે તથા “ વ્યવહાર રક્ષા” ના નામથી એના ઉપર જેમ જેમ વધારે જોર દેવામાં આવ્યું છે તેમ તેમ સમાજ ધર્મધ્યાનથી, તત્વ ચિત્વનથી, સ્વાવલંબનથી અને કર્મવિચારથી શન્ય અને પતિત ચત ગયો છે. હવે તે આ રૂઢિના ખેલ માત્ર છે. બિઅપ્રતિષ્ઠાના ઉત્સવ એ જ્ઞાનશુન્ય નરનારીઓને મેળા તમાશા છે. મૂર્તિ પૂજાના મહત્વ પર વ્યાખ્યાન આપવાં એ લોકિક પ્રતિષ્ઠા ઉત્સવોની આગ ચેતાવવા જેવું કામ છે, કે જે આગમાં સમાજની શકિત ભસ્મ થાય છે. જો કે દિગમ્બર જૈનોમાં આ સિવાય લેક્સગ્રહનો કોઈ નિશ્ચિત ઉપાય નથી, તો પણ મોક્ષભાવનાપ્રચારકોએ સમાજનું ધ્યાન મૂર્તિપૂજા તરફથી ખેંચી લેવાના ઉપાય જરૂર કરવા ઘટે છે અને લેને એવી પ્રેરણું કરવી ઘટે છે કે એવી પૂજાને બદલે મંદિરમાં તત્વચર્ચા, સામાયિક તથા ગુણસ્થાનવિચારભાવનાને અભ્યાસ અરે, વ્યર્થ સામગ્રી વગેરે લઈને અને વીતરાગને સરાગી બનાવનારી પૂછો બોલીને ઉચ્ચાત્મવિકાશથી વિમુખ ન બનો. હવે તો આ મંદિરને શુદ્ધ મોક્ષ જ્ઞાનાલય અને ચારિત્રના સ્થાન બનાવવા જોઈએ છે. કેટલાંક શહેર અને ગામમાં એટલા બધાં મંદિરો અને પ્રતિ