________________
(૧) સત્યાર્થીઓના કબ
પ્રબન્ધકા અને બટ્ટાર
માગે છે કે જેટલી ચ્હાં જૈનોની પેાતાની રણુ સંખ્યા નથી. તે મૂત્તિઓ, એમજ, પત્થરના ટુકડા માક પડી રહી છે. કાઇ કા સ્થળે તેા ઝાડુ દેનાર પણ નથી, જાનવરના આવાસ છે. ભલા આવી ઢાથી શું લાભ છે ? ગૈાબદરીમાં સેાના ચાંદી અને હીરા પન્નાની પ્રતિમાનાં દન કર્યાં. તા શું કૃતકૃત્ય થઇ ગયા? શું સ્ફટિક મણિતી 2 પ્રતિમાનાં ક્રાંઇ વિશેષતા છે કે જેથી ત્હાંના કાની ખુશામત કરવી પડે અને વ્યર્થ રૂપિયા ઉડાડવામાં આવે ? હાં, બચ્ચાંઓ અને ખેલાડી મગજોને માટે એ રમકડાં છે, મનાર જન કરે છે. અનેથાડા સમય આશ્ચર્ય’ની લાગણી રહેવા પામે છે, પછી કાંઇ નહિ. એ પ્રતિમાઓના સ્વામી' તેા એની જરા પણ પરવા નથી કરતા. અમને તા એમ સમજાય છે કે જ્હાં જ્હાં જરૂરથી વધારે મંદિર અથવા પ્રતિમા છે šાં šાંથી તે પ્રતિમાએ તીર્થાંમાં લ નવી અને બાકીનાં મંદિરને પાઠશાળા, ધર્મશાલા, પબ્લિક પુસ્તકાલય અથવા ઇપીતાલના રૂપમાં ફેરવી નાખવાં ભલે અમારૂં આ થન લાકાને કડવું લાગશે, અને અનાની લેાકે એમ કરવા તૈયાર નહિ થાય એ પણ અમે જાણીએ છીએ, તથાપિ સત્યાર્થીઓને ઉપદેશ તા જરૂર દેવા જ જોઇએ છે, જે લેાકાને પેાતાના પૂર્વજોની સમ્પત્તિ બચાવવાની સાચી ઉત્કંઠા હૈાય, જે આગળ-પાછળના વિચાર કરી શકે છે, જે કાળની ગતિથી વાકેક છે, તેઓએ અમે ઉપર કહ્યું તેવા પરિવ ર્જનમાં અગ્રેસર થવું જોઇએ છે. જૈનેાના હારા મંદિશ એમ પરમાં છે, તે સર્વના જીર્ણોદ્ધાર થવા કાઈ રીતે શક્ય નથી તેમજ સુનિ નથી. એટલું ખર્ચે કાણ કરી શકવાનું હતું ? સૈા પાત પોતાના નામને માટે મરી પડે છે; કદાચ એચાર મદિરાના જિર્ણો દ્વાર થઈ પણુ જાય તેથી શું થયું ? આખા ભારતનાં મંદિરાની યાદી રાવે તે આંખ ખુલી જાય. ચાલુ મરામત વગર મકાન ટુટે—કુટ એ દેખીતું છે. એને હવે જૈનોના નામથી પબ્લીક સંસ્થાઆમાં ફેરવી નાખવામાં આવે તા સરકારની પણ મદદ મળે અને ગ્રામવાસી જૈનેતર લેક પણ સહાયતા આપે. જૈનોની સાચી પ્રભાવના એ જ છે; બાકી તા પ્રકૃતિ-વિકાશ તા પેાતાની ગત છેડનાર નથી જ ! એક વખત એવા આવશે કે જ્યારે એ લાખા રૂપિયાનાં મંદિર જમીનમાં મળી જશે અને એમ કહેનાર પણ કાઈ નહિ હાય કે અહીં જૈનોનાં મંદિર હતાં !
-
(૨) ભારતની પ્રજા—અને પાસ કરીને જૈન પામ્સે ત્યા