________________
M^
^^^
^^^^
૫૦
નહિત છુ. અપમાન આપે, જાતિ કે સંવથી બાતલ કરે હેને તિરસ્કાર કરવા. યોગ્ય માનવાની ભૂલ સત્યાથએ ન કરવી જોઈએ. . ( ૪ ) હેટ હેટા ગ્રંથો મહાગ્રે કરનારા, નહિ પચેલા ભજનની માફક અનેક ગ્રંથના વચનનું વમન કરનારા, લૌકિક પચાવમાંની “ઉપાધિ પ્રાપ્ત કરનારા, વ્યાકરણન્યાય-કાવ્યાદિ શિખેલો-એવાઓને કલેકે તે પંડિત માને છે અને વસ્તુસ્વરૂપન જ્ઞાતા, સત્યાર્થભાવીમેક્ષમાર્ગના જ્ઞાતા તરીકે પૂજે છે. સમાજ ઘણે ભાગે એવા ભ્રમમાં છે કે સંસ્કૃતપ્રાકૃત ભણેલાઓ જ ધર્મ અને સત્યજ્ઞાતા હોઈ શકે અને એઓ કરે એ જ પ્રામાણિક ગણવું જોઈએ ! વળી લેકે એમ પણ માને છે કે કઈ વાત હારે જ સાચી માની શકાય કે હારે હેની સાથે કોઈ પણ સંસ્કૃત “ ક” કેમાગધી “ગાથા’ ટાકી બતાવવામાં આવતી હોય! સત્યાર્થી એ આવી. જાતની ભ્રમણાથી દૂર રહેવું જોઈએ. સત્યાથીએ સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન ન મેળવ્યું હોય તે તેથી એમ કદાપિ ન માનવું કે સત્યજ્ઞાન, માટે પિતે નાલાયક છે. જે જે મહાત્માઓએ સત્ય પ્રાપ્ત કર્યું છે તેઓએ તે પ્રાપ્તિ કોઈ ખાસ શાસ્ત્રારા યા વિધાધારા કરી નથી, તેમ કોઈ બીજાના વાકયને પ્રમાણે માનવાથી એ પ્રાપ્તિ કરી નથી. સત્યનો “અનુભવ” પોતાના જ ઉદ્યોગથી થાય છે. એમાં નિમિત્ત કારણ કોઈ ગુરૂ પણ હાય એ જુદી વાત છે. પરંતુ એ ગુરૂમાં સં-- સ્કૃતાદિ જ્ઞાન હોવું જ જોઈએ એમ કાંઈ નથી. લૈકિક દૃષ્ટિએ જે મનુષ્ય મહાન મૂર્ખ ગણતા હોય એવા મનુષ્યમાં પણ સત્યાનુભવ એટલા સારા પ્રમાણમાં હોવો શક્ય છે કે જેનું વર્ણન ન થઈ શકે.. એવા ગુરૂનો સંયોગ સત્યાર્થીને આપોઆપ થઈ આવે છે. વળી ૫રાક્ષ સ્વાભાવિક ગુરૂધ્વનિ પણ હૃદયમંદિરમાથી કોઈ વખત નીકળી. આવે છે. માટે સત્યાર્થીએ લૈકિક પંડિત વા ન્યાયાચાર્યો, ન્યાયાભેનિધિઓ અને વાગડબરીઓની જાળમાં ફસાઈને પિતાને તુચ્છ. ન માનવો જોઈએ. ધ્યાનમાં રહે છે જે વિદ્યા વિવાદ માટે છે. હેમાં સત્ય અલ્પ જ હોઈ શકે.
. ( 3 ) સત્યાર્થીએ પ્રથમ બીજાને ઉપદેશ ન દેતાં પિતે પિ-- તાના જ ઉપદેશક અને પિતાના જ સુધારક બનવું ઉચિત છે. વાદવિવાદમાં ન પડવું. પિતે કોઈ પ્રશ્ન કરે અગર બીજો કોઈ પિતાને કાંઈ પૂછે તે સત્ય શોધવાહમજવા અને હમજાવવાની દષ્ટિથી.