________________
સત્યાથી આનાં કર્તવ્ય.
૫૨
જ ખાલે, હારવા–જીતવાની દૃષ્ટિથી નહિ. અને તેટલે અંશે માન ભજવું ઉત્તમ છે. દેશકાળ જોઇને ખેલવું ચેોગ્ય લાગે તેા પેાતાને જે સત્યની પ્રતિતિ હાય તે જ કહેવું અને નિભ યતાથી કહેવું.એ વખતે હેતુ, પરિણામ, પ્રસંગ ઇત્યાદિના વિચાર અવશ્ય રાખવા.
(૭) સત્યાર્થીએ દરેક મત-પથના સમ્મેલનામાં હાજર થતાં સંકેાચાવું નહિ. એ વની વ્યાવહારિક ક્રિયાએ ભલે ગમે તેવી હાય હેના તરફ્ ધૃણા ન રાખતાં સમતાના ગુન્નુ પાતાનામાં ખીલવવા જોઇએ અને જુગુપ્સા, દ્વેષ આદિ લાગણીઓ ઉપર અા રાખવાની શકિત કેળવવી જોઇએ. આથી સત્યની જાખી અવશ્ય થશે, એક આર પ્રકારના પ્રેમ જાગશે, હ્રદયમદિર એવું વિશાળ અ નશે કે એમાં હિંદુ, મુસલમાન, જૈન, માદ, ખ્રિસ્તી,અગ્નિપૂજક, મૂર્ત્તિપૂજક, શ્વેતામ્બર, દિગમ્બર, તેરાપંથી સના હૃદયમાં બિરા જતા શુદ્ધ દેવાધિદેવ મહાવીર પ્રગટ થશે. ખરી પૂજા એ જ છે. શ્રી મહાવીરના અનેકાન્ત ધર્મનું રહસ્ય વિશ્વપ્રેમ છે.
** *
સમયેાગી અને ફીલસુ* શ્રી અરિષદા વેષના સહાધ્યાયી શ્રી રીચાર્ડ પાલ ( આ ’ પત્રના બેડી સમ્પાદક ) ( ફ્રેડરિક નિત્શેની શૈલિમાં, કેટલાંક દીવ્ય વચનામૃત-phorisms લખે છે, જેની વાનગી આ નીચે આપી છેઃ
(૨) મનુષ્ય.
હમે દેવોને કાં શેાધા ? દૈવી મનુષ્યા પોતે જ શું દેવો નથી ? સ્વર્ગના દેવો આ ભૂમિ પર આવતા નથી; પણ આ ભૂમિના મનુષ્યા સ્વગ સુધી પહાંચી શકે છે અને સ્વનું પણ માપ લઈ શકે છે! શું આ ભૂમિના દેવોની શક્તિ અને દૈવત્ર જેવું તેવું છે? પૃથ્વીથી ઉંચે અને પૃથ્વીથી નીચે શું છે તે આ ભૂમિ પરના દેવો જાણી શકે છે. પાતાને ઉંચે લઈ જવા માટે આ ભૂમિના દે વોને આ ભૂમિ છેાડવી પણ પડતી નથી ! અહે, એની શકિતના ખ્યાલ કાણુ કરી શકશે?
સ્વર્ગના દેવોને મુક્તિ મેળવવા માટે આ ભૂમિ પર જ આવવું પડશે. મનુષ્ય જન્મ વગર મુક્તિ જ નથી. દેવોને જ્વેનું ભાન નથી, મનુષ્ય હૈમાં પારગત હૈાઇ શકે છે.