________________
સત્યાથીઓનાં કર્તવ્ય.
૪
“જાવથી પૂજ્ય બનાવી છે. એવી ભાવનાને પરિણામે મરિપૂજાથી દીલ હટી જશે અને સ્વાવલમ્બનને મહાવરે પડશે. કોઈ કઈ વખત પોતાના ઘરમાં જ અષ્ટ દ્રવ્ય વડે પોતે પિતાની પૂજા કરવી, આરતી, કરવી, પુષ્પાદિ ચડાવવાં અને ભાવના ભાવવી કે હું જ ત્રણ-લેખકને પૂજ્ય છું. આમ કરવાથી મૂર્તિપૂજાને આગ્રહ છૂટી જશે. પરતું
સ્મરણમાં રાખવું કે કદાગ્રહ કે. વાતને ન થવા દેવો. મૂર્તિપૂજા તરફ ધૃણા ન ઉત્પન્ન થવા દેવી,
() સત્યાર્થીએ કોઈપણ સાધુને વગર પરીક્ષા કર્યો સાધુ તરીકે માનવો ન જોઈએ—એને નમસ્કાર કરવા ન જોઈએ અને આહારાદિ સાધુ તરીકે દેવાં ન જોઈએ. એ જ વ્યક્તિ જે ગૃહસ્થ તરીકે આવે અને આહારાદિ માંગે તે ગૃહસ્થ તરીકે હેને સંતોષ એ ભૂષણ છે. પરીક્ષાની એક કસોટી એ છે કે જે અસાધુ જ હશે ? તો હૈને નમસ્કાર ન કરવાથી ખોટું લાગશે અને હેના ભાવ જણાઈ આવશે.
(૧) જેઓને મૂર્તિપૂજા અને મૂર્તિ પૂજકો તરફ ધ થઈ ગયે હાય હેમણે એ દેશને દૂર કરવા માટે જ ઇરાદાપૂર્વક થોડા દિવસ મૂર્તિપૂજા કરવી, પણ કરવી તે એવી રીતે કે જેમ ઉપર કહેવાઈ ગયું છે. ધૃણું અને દેશની લાગણું મટી જાય એટલે પછી મૂર્તિપૂજા છોડી દેવી. યદિ સામાજિક બંધન તથા કુટુમ્બના કારણથી એ ન બની શકે તે મૂર્તિપૂજકોની પાસે બેસીને પિતાના અંતઃકરણમાં મૂર્તિના આસનની ભાવના ભાવવી, ધીમેધીમે સામ્ય ભાવ પેદા થવા પામે એટલે એ પણ છેડી દેવું. હરેક વ્યાવહારિક ક્રિયાને મોક્ષભાવની ચર્ચામાં ફેરવી નાખવાની શક્તિ આવી રીતે જ ઉત્પન્ન : થઈ શકે છે.
( ૪ ) સંસારી લોકો બાહ્ય આડંબરની તરફ જ ખેંચાય છે, એમને બાહ્ય વિભૂતિઓ જ રીઝવે છે. જેમની પાસે ધનાલત - ધિક હોય છે અથવા જેઓને ધનિકો પૂજ્ય કે માન્ય સમજે છે તેવા માણસોના અભિપ્રાય-વિચાર-માન્યતા–વર્તન સંસારી જીવને એટલે બહિરત્માઓને પ્રામાણિક લાગે છે. પરંતુ સત્યાથીએ એ અભિપ્રાયેને અનુસરવું ન જોઈએ. લોકો ભલે હજારોની સંખ્યામાં કોઈને પૂજે કે માન આપે, પણ સત્યથીએ પિત પાત્રાપાત્રની ખાત્રી કર્યા વગર કોઈને પ્રામાણિક ન માને જોઈએ. તેમ લોકો જેને