________________
* જનહિત છુ સમાજપર પણ આપોઆપ પડશે. આવા થોડાએક સત્યાર્થીઓ શ્વેતામ્બર તેમજ ગિઅર બન્ને વર્ગમાંના એકઠા મળીને એક સત્યાથી મંડળ” રચે એ ઇરછવા જોગ છે. એમાં ગૃહસ્થ તેમજ ત્યાગી બને શામિલ થઈ શકે. એવા મંડળમાં જોડાવા ઈચ્છનાર બંધુઓ પ્રત્યે થોડીક સૂચનાઓ કરવી અસ્થાને નહિ ગણુય – | ( ) “ મહાર કુલધર્મ કે પંથ કે આમ્નાય તો સર્વથા - વિશુદ્ધ સત્ય છે અને બીજા સર્વ ધર્મપંથ-આમ્નાય મિથ્યા છે” એ ખ્યાલને સત્યાર્થીએ તે મગજથી દૂર જ રાખો. એથી ઉલટું એવા ખ્યાલથી મગજને ભરવું કે, કોઈ પણ મત, પંથ, આમ્નાય સત્ય અથવા મોક્ષમાર્ગથી ખાલી હોઈ શકે નહિ અને પ્રત્યેક મતપંથ-આમ્નાયમાં એકાન્ત વાદ અને હદનું મિશ્રણ પણ છે જ. આવા ખ્યાલથી મનને સાફ કરીને ત્યાથી એ દરરોજ એકાન્તમાં બેસીને પોતાના આત્મદેવની જ પ્રાર્થના કરવી કે, હે આત્મદેવ ! તું પરમ સત્ય છે. પિતાનું સ્વરૂપ પ્રકટ કર અને ચેતરફ સત્યની જોતિ ફેલાવ.” જેટલી દઢતાથી આ ભાવના દરરોજ ભાવવામાં આવશે તેટલી જલદીથી સત્યને પીછાનવાની અને અનુસરવાની શ ક્તિ ઉત્પન્ન થશે. એ જ અનેકાન્ત સમ્યકત્વ છે. એથી આગ્રહ, દેષ સર્વથા દૂર થાય છે અને સત્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે.
• ( ૪ ) જે મૂર્તિપૂજન અને ભજન-પ્રાર્થના કરવાની ટેવ જ પડી ગઈ હોય તે હેને ધીમેધીમે કમી કરવી જોઈએ. આથી એમ પણ નહિ વિચારવું કે મૂર્તિપૂજન એકાન્ત પાપ છે. (જે બાલમતિ છે તથા પુણ્ય–પાપના વિચારોના હર્ષ–ભય રૂપ ઝૂલામાં ખૂલે છે, જે લોકિક દુઃખથી છૂટવાના કારણરૂપ કેઈ ઇષ્ટદેવને માને છે અને અદ્યાપિ સુધી મોક્ષભાવનું જેને ભાન થયું નથી, તેવાને માટે મૂર્તિપૂજા અવલંબન છે. સંભવ છે કે તે એક દિવસ મૂર્તિપૂજામાંથી છૂટીને આગળ વધે.) પરંતુ સત્યાથીને તે મૂર્તિપૂજા ઉલટી સંસારબંધનનું કારણ છે. યદિ મૂર્તિપૂજા વગર ચાલે જ નહિ અને મન એમાં જ રમ્યા કરતું હોય તે છેવટે એટલું તે કરવું જ કે, પૂજા સામગ્રી જેમ બને તેમ થોડી લેવી અને પૂજા વખતે બેરાબર એ જ ખ્યાલ કરો કે આ પૂજા હું હારી પોતાની કરે છું અને સ્તુતિ પણ હારી પિતાની કરું છું, હું હારા આત્માની
જ પૂજા કરે છું, હું જ અહંત છું–તીર્થકર છું –પંચ પરમેષ્ટી છું, - આ મૂર્તિ તે પત્થર વા ધાતુની ચીજ છે, એને તો મહેં, મહારા