________________
. નહિતેચ્છુ.
વખત મહારી એ સ્થિતિ માટે ખરેખર કંપારી છૂટે છે, સઘળી હિમત અને જીવનપિપાસા ઉડી જાય છે, સઘળી જમીન’ સુજલી અને પેલી “લાગે છે અને કોઈ પણ સ્થીર ભૂમિકા–પછી તે ભલે ગમે તેવી હેય-માટે તરણું છું-ફોકટ તરસું છું. કેઈ ગીની કૃપા માટે આખરે ઇચ્છા કરું છું, તે કઈ વખત “કૃપા એ પણ પાલી
જમીન રહેવાનો ભાસ થાય છે તેથી એવી કૃપા મેળવવા પ્રયત્ન થઈ શિક્તો નથી.પ્રયત્ન ની પાછળ ઈચ્છા શક્તિ’ જોઈએ અને ઇચ્છાશક્તિ'' * સમૂર્ણ શ્રદ્ધા-અંધ શ્રદ્ધામાંથી જ જન્મે છે; એને બુદ્ધિશ્રદ્ધાની હરીફ છે
આ કખ કેની પાસે રડવું? રડવું અને કોઈની સહાનુભૂતિ ઇરછવી એ પણ નિર્માલ્યતા છે એવું ભાન થતાં વળી એ દીલાસો મેળવવાની સાકયતા પણ હવામાં ઉડી જાય છે! આ મહા હૃદયવેધક દશા–આ અંધારી કોટડીમાં કોઈ જોઈ ન શકે અને કોઇને જેવા ન દેવું એવી હઠપૂર્વક ભાંગવાતી તીવ્ર વેદનાવાળી દશા–કહાં સુધી રહેશે, શા. માટે એ દશા આવી હશે, કયા “મૂળમાંથી અને ક્યા ભૂખ” માં જવા માટે, અને એ દશાને જોગવી લેવી કે બલાત્કારે તેને ત્યાગ કરઃ આ પ્રશ્ન પણ મુંઝાવી મારે એવા છે. એક ક્ષણે ઇરછું છું કે બુદ્ધિવાદ-વિચારક દશા–મહને ન પ્રાપ્ત થઈ હોત તો હું પોતાને ભાગ્યશાળી માનત; બીજી ક્ષણે બુદ્ધિ કહે છે કે એ હારી ઇચ્છાની બાબત જ નહતીહારે શું હું પરતંત્ર છે ? સ્વતંત્ર નહિ જ જે સહજ આભાસ થાય છે કે પરતંત્રતા અને સ્વતંત્રતા એ ભેદ જ બુદ્ધિએ આપ્યા છે: “હું” માં તે છે જ નહિ. ગમે તે હે, હારે ‘સમય આવશે ત્યાહારે હમજાશેઃ ચાહે ખત્તાં અને કષ્ટ સહવાને રસ્તે છે તો કોઈ ભેગીના દીર્ધ સમાગમથી હમજાશે હારે જોઈ લેવાશે. (અહીં વળી કાળ ની તાબેદારી!) ત્યહાં સુધી હવાઈ ગાડું ચલાવ્યું જવું !–Concepts અને pereptsમાં મુસાફરી કર્યા કરવી. મહારા. Concepts અને perceptsને મહારી ભાષામાં ઉતારી જનસમાજ સમક્ષ રજુ કરું છું તેમ બીજાના Concepts અને percepts. તેઓની ભાષામાં તેઓએ રજુ કર્યા હોય અને મારા સંબંધમાં આવતા વાચકો સમક્ષ રજુ કરવા જેવા મહને તે જણાતા હોય તે આ પત્રમાં હેને ઉતારે કરું છું. “વિચાર-વિવિધતા” એવા મથાળા, નીચે બીજાના વિચારે ચુંટી ચુંટીને આપવામાં આવશે, એવી ઈચ્છાથી કે કોઈને કાંઈ અને કોઇને કાંઇ વિચાર પોતાની પ્રકૃતિને અનાળ જશે અને તેથી તે તેને વધારે સહાયક થઇ પડશે.