________________
વિચાર–વિવિ તા.
ક
>
મ
કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, “ તમામ ’ સિદ્ધાન્ત, તમામ વાટ, તમામ Theories, તમામ formulre, તમામ ભા ન્યતાઓ, તમામ ધર્મો જે કાઇ કહેવામાં કે લખવામાં આવ્યા છે, જે કાંઇ હવે પછી કહેવા કે લખવામાં આવશે અને જે કાંઇ કી ૩ખી શકાય તે સર્વ માત્ર અવ્યાબાધ સત્ય નાં પ્રતિબિંબે જ હાઇ શકે અને તે પૈકીના કાઇ એકને એકાંત સત્ય કે એમાંત ખ સત્ય કહી શકાય નહિ. વિચારક માત્ર એક interpreter ( અથ કરનાર, ભાષાન્તર કરનાર, એક. સ્થાનેથી ખીજે સ્થાને લઇ જનાર ) અથવા Valuer ( કિમત આંકનાર ) છે, અને તે પેાતાની બુદ્ધિ રૂપી સેટી ઉપર કસીને દરેક ચીજની કિમત આંકે છે માટે દરેક સિદ્ધાન્ત, માણસ ( એટલે કે કિમત આંકનાર ) ની બુદ્ધિ ( એટલે કૅસેટી ) તે સાચા કે ખાટા લાગે છે. અમુક સેટીને સાચી માની લખનેજ કિમત આંકવાનુ કામ મનુષ્ય કરે છે અને તેથી દરેક કિસ્મત' ( = દરેક અભિપ્રાયપરીક્ષા ) · સેટી” ના પથ્થરની દૃષ્ટિએ જ સાચી ક જૂઠી છે—નહિ કે નિશ્ચયથ સાચી ’કે “ જૂહી ’. દરેક માન્યતા અપૂર્ણ છે, અને દરેકમાં સત્ય* નું પ્રતિબિંબ અવશ્ય છે, જો કે તે સાથેજ એ પણ ધ્યાનમાં રહેવું જોઇએ કે દરેકમાં અસત્ય પણ છે જ. કહેગાનુ તાત્પર્ય કે વિચારવિવિધતાનાં મથાળા નીચે જો કાંઇ વિચારા પાતાને પરિચિત વિચા રાથી જૂદા પડતા જોવામાં આવે તે! એથી વાંચનારે પોતાના હૃદયન ખળભળાવી નાખવાની જરૂર નથી, તેમજ એ વિચાર લખનાર ઉપર ખુરા આશય’ તું આરેાપણુ કરવાની પણ જરૂર નથી. હિતેશ્રુ' માં જે કાંઇ લખવામાં આવે છે તે કાઇ એક મત કે અમુક ધર્મ પથ કે સિદ્ધાંતને પશ્ન કરવા માટે કે કાઇ અમુક વ્યક્તિ કે પથને દિવિજય કરવા માટે લખાતું નથો : જડેના સદા સા અને સર્વથા દિગ્વિજય જ છે અને રહેશે એવા અકથ્ય પરમ સત્યની શોધ કરવાના જ આ પત્રના અને આ લખનારના આશય છે, અને એ શેાધના કામમાં તે પેતાના અને બીજા દરેકના વિચારી (Concepts & percepts) ને વળાવા’ તરીકે જ વાપરે છે. કલ્પના કરે કે પદ્મ સત્ય એ આ ભ્રખનારથી હાર માઇલ દૂર ઉભેલું એવું મંદીર છે. ટ્ઠાં પહાંચવાના રસ્તા ભૂલભૂલામણુ તેમજ ભયંકર છે તેથી ‘વળાવા” વગર-ત ચાલશે જ નહિ, હું જ્હાં ઉભા હાંથી એક ‘વળાવે ’ (એક Concept–વિચાર-માન્યતા લઇશ કે •
E
.
.