________________
જૈનહિતેચ્છુ.
*
કામ કરીને જે
પારની ખીલવટના મ્હાને બનતાં એરાપ્લેના આગળ વધીને ભવિઅના ઉગ્ર યુદ્ધના રસ્તા સા* કરવા લાગ્યાં છેઃ આ સવ શું સૂચવે છે ? શું દુનિયામાં શાન્તિ છે ? અગર નજીકના ભવિષ્યમાં સુલેહઆવવી સબવે છે? હરગીજ નહિ. દુનિયા હજી લડશે. જે પાયા ઉપર આજની દુનિયાનું રાજ્ય ચાલે છે તે પાયે હચમચી જશે હ્તાં સુધી દુનિયાએ લડવું જ પડશે. વ્યાપારી ભાવના–મિલ્કતની ભાવના— દુનિયાના રાજ્યાસન પરથી ધકકેલી દેવામાં ન આવે đાં સુધી દુનિયાને કુદરત લડાવશે. વ્યાપાર કે મિલ્કત, જે વસ્તુતઃ મનુષ્યશરીરના પેઢને સ્થાને-મધ્ય સ્થાને છે તે સાત્તમ શિર ઉપર સ્ટુડી પેાતાની પ્રકૃતિ મુજબની દુનિયા બનાવવામાં— પેટ ભરી દુનિયા ’ બનાધવામાં ધાવે એ કુદરત કદાપિ સાંખી શકે નહિ. કુદરતે પેટ' તે એટલા માટે સરજ્યું હતું કે હાથ-પગ અને મસ્તક ઉપજાવે અને મુખ ચાવીને જે અંદર ’ મેકલે હને પેટ સંગ્રહે અને હાથ પગ મસ્તક વગેરેને હેમની જરૂરીઆતના પ્રમાણમાં વહેંચી આપે. વૈશ્ય કે શૂદ્ર, વ્યાપારી કે મજુર સર્વોપરી સત્તા અને ત્હારે સમાજ છેલ્લામાં છેલ્લી હદનું દયાજનક ચિત્ર બને એ નિઃશસય છે. આસેવીઝ્મ જો મનુરેશને સર્વોપરી બનાવવા માગતું હેાય તે તેથી પણ સમાજ * તુચ્છ ' જ બને. પણ એમ નથી. હમણાં જ જાહેર કરવામાં આવ્યું છે કે, આસેવીસ્કા તમામ માણસે તે–મજુરાને પણ— એક યા બીજા પ્રકારનું કામ કરવા ફરજ પાડે છે અને ઓછામાં બદલી આપી પુષ્કળ કામ હેમની પાસેથી લેવાના કાયદે કરે છે. આ સમાચાર ઍસેવીઝમથી દુનિયાના મજુરાને ચેતવવાના આશયથી પ્રગટ થયા છે! પરન્તુ જો તે એવા જ કાયદા કરતા હાય તા એમાં ભય પામવા જેવું કે ધક્કારવા જેવું કાંઇ નથી, પરંતુ વખાણવા જેવું દરેક છે. સમાજમાં કાઇને આળસુ ન રહેવા દેવા, કાઇને મુડી એકહાથ કરવા ન દેવી, અને બધા મળીને કામ કરતાં જે કાંઇ પ્રાપ્તિ થાય તે શજ્યની મુડી અને રાજ્ય એટલે આખા સમાજની ભાગીદારી બને અને સના સામાન્ય ઉપચાગ, રક્ષા અને વિકાસ માટે હેના વ્યય થાય, આમાં ભયકર તત્ત્વ શું છે તે હમજી શકાતું નથી. હિંદમાં જ્હારે માલેક વાદ પ્રબળ નહેાતા ત્હારે ગામડાના લેાકા આખા દિવસ ખેતી કરી કે નેસ્તીની દુકાન કરી જે કાંઇ થેાડું રળતા તે થાડામાંથી પણ થાડા વડે ઉદરનિર્વાહ કરતા અને થાડું બચાવી સાર્વજનિક ઉપયાગ માટે ધર્મશાળા, મ
આ
3o