________________
જેનહિતછુ.
આવશે અને સઘળી જાતનાં કામને “પવિત્ર બનાવવામાં આવશે.
કે કામ–પછી તે લડવાનું હોય કે શેાધ કરવાનું કેય, વ્યાપારનું કેય કે મજુરીનું હાય-હેમાં પારંગત થવીમાં જ “સદ્ગણ મનાશે, નહિ કે અમુક કામની જાતમાં શ” મનાશે. માણસ અમુક જાતનું કામ કરે છે એ. ખાતર કે એ કામથી અમુક દ્રવ્ય મેળવે છે તે ખાતર હેને ઉચ્ચ કે નીચ” માનવામાં નહિ આવે, પણ કામ કરેલી શક્તિથી અને કેટલી ખુબીથી, કેટલી હદ સુધી કરે છે તે ઉપરજ મનુષ્યની ઉચ્ચતા કે તુચ્છતાને આધાર રહેશે, અને એ મનુષ્યને અગ્રેસર શિરદાર જાદા જૂદા સધળા ગુણો અને સઘળી તિઓને ધારક હે જોઈશે. તત્ત્વજ્ઞાનમાં તેમજ યુદ્ધ કળામાં, વાણિજયમાં તેમજ સેવામાં તે કુશળ હવે જોઈશ; બીજા શબ્દોમાં કહીએ તો આજની માફક તે મારા લોકોના આપેલા ધનથી ગુજારે કરતો શોભાના પુતળા રૂપ પુરૂષ નહિ હોય પણ સધળા ગુણે અને સઘળી શ ક્તઓને પ્રતિનિધિ જે ઇશે; અને એમ હોઇ તે પોતે લોભી કે પ્રમાદી, ડરપોક કે જુલમી, કાચા કાનનો કે સ્વચ્છેદી હોઇ શકશે જ નહિ, તેમજ સમાજમાએ કટાર કે કલમ, સિકકો કે સુપડી એકહથ્થુ સત્તા ભોગવવામાં ફાવી જાય એમ પણ ના અમલ નીચે બની શકશે નહિ.
પરંતુ હાલ તે એક ભય દુનિયાને માથે અવશ્ય ઝઝુમી રહ્યા - છે. હાલ તો મજુરીએ, મુડીના ત્રાસના પડઘા તરીકે, માથું ઉપાકર્યું છે અને થોડો વખત તે સર્વત્ર વિજય પામે એવાં દરેક ચિન્હો જણાય છે. મજુરીની ફયદ વાજબી છે, પણ મજુરીની બુદ્ધિ વિકસીત નહિ હોવાથી સમાજવ્યવસ્થા કરવામાં તે નિષ્ફળ નીવડશે. હેના ધારા અને યોજનાઓ કાગળ ઉપર સુંદર લાગશે, પરંતુ હેને તે વ્યવહારમાં યથેષ્ઠ રીતે મૂકી શકશે નહિ. એથી પ્રથમ તો સમાજમાં અંધાધુધી અને ગેરવ્યવસ્થા અને ધાંધલ ચાલશે. અંદરોઅંદરની ઝપાઝપીઓ સ્વાભાવિક રીતે થશે. ઘણી ખાણુંખરાબી પછી નવી વ્યવસ્થા એ અંધાધુધીમાંથી જ જન્મ પામશે, કે જેમાં તત્વજ્ઞાની, યુદ્ધો, વ્યાપારી અને મજુર સર્વેને યોગ્ય સ્થાન મળશે અને એ સર્વ અંગેની સહાયથી એ ચારે તત્ત્વ ધરાવતી વ્યક્તિ રાજા તરીકે કામ કરશે. એ વખતે સાયન્સનું દૃષ્ટિબિંદુ બદલાઈ જશે; વૈધક શાસ્ત્રનું, વ્યાપાર શાસ્ત્રનું, કેળવણીનું લગ્નનું સર્વનું