________________
૩૪
જેનહિતેચ્છુ. વિચારક અને સામાન્ય વર્ગની નીતિ જુદી હોવી જ જોઈએ. દશ્ય
અથવા સ્કૂલ સહાય (દયા) ને ત્યાગ કરવાને સાધુ હકદાર હોઈ શકે, છૂચ નહિ જ એક સ્ત્રીને એક પુરૂષ ( હેને પતિ ) આલિંગન આપે એ “નીતિ’ વિરૂદ્ધ નથી, પણ તે જોઈને પુત્ર આલિંગન ન આપી શકે
સામાન્ય મનુષ્ય ઉપરના લેખ ઉપરથી નીચેના પાઠ શિખવા જોઈએ:
(૧) મનુષ્ય તરીકે છી એ ત્યહાં સુધી કોઈ નહિ ને કોઈ સિદ્ધાનન્નતી, નીતિની, સમાજની અને ઉપરીની તાબેદારી સિવાય તે ચાલવાનું નથી જ; પણ ડાહ્યો માણસ તે છે કે જે પિતાને સુખ ચેન ” નહિ પણ ‘વિકાસ’ આપે એવા “સિદ્ધાન્ત’ની, એવી નીતિ – ની, એવા “સમાજ” ની અને એવા “ઉપર” ની તાબેદારીમાં મક. પિતાને કેની તાબેદારીમાં મૂકવે એ બાબતમાં વિવેક કરવાની
ટ હોય એ જ, મનુષ્યની વધારેમાં વધારે સ્વતંત્રતા છે. સંપૂર્ણ સ્વતંત્રતા તો ઘણી દૂરની વાત છે. | (૨) મનુષ્ય વિષયક કે સિદ્ધાત વિષયક “સ્વતંત્રતા અને સ્થાને “સ્વચદ” ન ઘુસવા પામે એ ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે. પરતંત્રતાની બડી દૂર કરી સ્વચ્છેદની બેડીમાં પડવું એ સ્ત્રીના પાસમાં -ફસાતાં બચવા માટે કુંવારા રહી વ્યભિચારમાં પડવા જેવું કામ •
મભિચારથી લગ્ન (મુકાબલે) સારું છે, અને લગ્નથી અખંડ બ્રહ્મચર્ય સારું છે; તેમ સ્વચ્છેદથી પરતંત્રતા સારી છે અને પરતંત્રતાથી સ્વતંત્રતા સારી છે. પરતંત્રતાથી છૂટવાને પ્રયત્ન સ્વતંત્રતા માટે હોવો જોઇએ, નહિ કે સ્વછંદ માટે. સ્વતંત્રતા સૈથી વધારે વિકાસ કરી શકે છે, પરતંત્રતા થોડો વિકાસ કરી શકે છે, અને સ્વચ્છેદ તો વિકાસને બદલે નિર્બળતા અને નમાલાપણું જ આપે છે. માટે મનુષ્ય પિતાને કે પારકો આપેલો કોઈ એક સિદ્ધાંત કે કાયદો (અર્થાત સત્યનું અમુક સ્વરૂપ) પોતાને માટે “ઈષ્ટિ” માની હેની તાબેદારી સ્વીકારવી જ જોઈએ; અને હાં સુધી તે “ઇષ્ટ ” ના પૂજનથી મળેલી શક્તિ વડે પોતે તે “ઈષ્ટ ” થી આગળ વધે નહિ અને વધારે ઉચ્ચ “ઈષ્ટ” શોધીને સ્થાપી શકે નહિ ત્યહાં સુધી એ “ઇષ્ટ”ને વફાદાર રહેવું જોઈએ. અને બીજાઓના ઇષ્ટ તરફ તિરસ્કાર’ કરવું જોઈએ નહિ. તેમજ સત્યની બહુરૂપતા હમને, પિતાને પસંદ ન પડતા એવા કે સામાજિક સુધારણાના