________________
ટ
જૈનહિતેચ્છુ.
·
શક્તિ
.
નહિ. સમાજના પુરૂષવર્ગમાં શાય અને વર્ગમાં બુદ્ધિતત્ત્વ ખીલવવા માટે આધુનિક હિંદૈ કાંઇ પ્રયાસ કર્યો નથી; એથી ઉલટું, પુરૂષ વર્ગને નાકર ’ અને · વ્યાપારી ′ અને બહુ તા છીછરા તર્કવાદી બનાવી શૈાહીન બનાવી દીધા છે અને સ્ત્રીને હૈની બુદ્ધિના વિકાસ થવાથી રખેને તે વ્યભિચારિણી બને એ ડરથી એક સ્થળે ગાંધી રાખીને હેની બુદ્ધિને કટાવી દીધી છે. હવે આ બન્ને વર્ગના ઇષ્ટ દિશામાં વિકાસ કા રાજા કાયદા વડે લાંમે કાળ પ્રયત્ન કરતા જ થઇ શકે, ઉપદેશથી તેમ થવા કોઇ રીતે શક્ય નથી. અને રાજા કાયદા વડે આવું મહાભારત કામ ઉપાડે એ પણ અત્યારે તે શક્ય નથી જ. ત્હારે હવે એ કામ કુદરત પાતાના હાથમાં લે એ જ સંભવિત છે. પણ કુદરતના માર્ગ સુંવાળા–પંપાળનારા–લીસા—સીધી સડડ જેવા નથી હોતા એ કહેવાના ભાગ્યે જ જરૂર છે. કુદરતને આવા મ્હાટા ફેરફાર કરવા હાય છે ત્હારે એક જવાળામૂખી પહાડને સળગાવે છે, એક મહાયુદ્ધને જન્મ આપે છે, માણસ સધળી વડે પેાતાનું રક્ષણુ કરવા ગતિમાન થવા પામે એવી ભયકર વસ્તુસ્થિતિ ઉત્પન્ન કરે છે. હાલનું મહાયુદ્ધ અને તે પછી હેમાંથી જ જન્મેલું ખાસેવીજ્મ એ કુદરતની · બાજી ′ છે કે જે વડે પુરૂષ વર્ગમાં શાય અને સ્ત્રીવર્ગમાં બુદ્ધિના સંચાર થવા પામશે અને શરૂઆતમાં અંધાધુંધી, અન†, અગવડા, અન્યાય, અનીતિ રૂપી અંધકાર છાય રહેશે; પરંતુ એજ અંધકારમાંથી શૈાય અને બુદ્ધિના પ્રતિનિધિ સૂર્ય ધીમેથી મસ્તક 'ચુ કરશે. કુદરતે એ બાજી શરૂ કરી દીધી છે. યુદ્ધ શરૂ થયું ત્હારે કાઇને સ્વપ્ને પણ ખ્યાલ નહાતા કે યુદ્ધની છેવટે છંદ તૃતીય જાગશે. મે, ૧૯૧૮ માં હમે ક્રુષ્હાં ઉભા છે ? ' એ મથાળાના એક લેખ લખવા મ્હને પ્રેરણા થઇ હતી, ત્યારે જો કે યુદ્ધ ચાલુ હતું અને મિત્રરાજ્યેા પુર ચિંતામાં હતાં અને હિંદપર શત્રુના - ક્રમણની ચિંતા રખાતી હતી, તેા પણ કુદરતે મ્હને લખવા પ્રેરણા કરી હતી કે, હમણાંના યુદ્ધમાં અંગ્રેજો જીતશે, અને હિંદ પર શત્રુ નહિ આવી શકે, તથાપિ હિંદને માથે અને આખી દુનિયાને માથે ભયંકર મુશ્કેલીએ ઝઝુમી રહેશે; આખી દુનિયાની ભાવના બદલાઇ જશે; સ્વમમાં પણ ખ્યાલ ન હેાય એવાં નવાં સકા દુનિયા જોશે અને હુંદ હેમાંથી મુકત રહી શકશે નહિ. અંદરની તેમજ બહારની સ્થિતિ હિને ગુગળાવી દેશે. એ ભલા હિંદીઓ ! ગે વિધિના આંકડા મિથ્યા થવાના નથી; તે સ્થિતિએ હંમે બદલી
.