________________
નીતિ, ગુન્હ, કાયદે? એ છે?
૨૫
માજમાં ખરી વ્યક્તિને ખરે સ્થાને ગોઠવી હેની પ્રકૃતિને અનુકુળ કામ લેવાથી સમાજવ્યવસ્થા વધારેમાં વધારે સારી અને સમાજપ્રગતિ વધારે ઝડપી બની શકે છે, એ સત્ય તરફ હજી આપણું મુહિએ નજર કરી નથી. પરંતુ કુદરતના લક્ષ બહાર કાંઈ નથીઆપણી બુદ્ધિને જાગ્રત કરવા કુદરતે આપણને પ્રથમ “માલકી ની ભાવના વળગાડી, આપણે તે ભાવનાને ખૂબ ખીલવી-એટલે સુધી કે એમાંથી જગવ્યાપી મહાયુદ્ધનો જન્મ થયે, અને હવે એ યુદ્ધને પરિણામે હે હેટ માં દેવાળી આપણુની સ્થિતિ, મજુર પક્ષને સ્વછંદી મીજાજ અને ઍલ્સવીમ ઇત્યાદિ તો ઉગી નીકળ્યાં. આ તોથી થતું દુઃખ-અને માત્ર એ દુઃખ જ દુનિયાનાં રાજ્યને સમાજવ્યવસ્થા પર બુદ્ધિને કામે લગાડવાની પ્રેરણા કરશે –કહે કે ફરજ પાડશે. સ્વાદીષ્ટ અને બલદાયક માખણ હમેશાં “વલેણ”માંથી જ પ્રગટે છે. હૃદયને આહાદ અને શક્તિ આપતાં પ્રભાતનાં સૂર્યકીરણ ગાઢ અંધકારમાં થઈને જ દેખા દે છે. બૅન્સેવીમ કે બીજી કોઈ પણ ભાવના–તે સાચી હો વા ખેટી–સારી હે વા બૂરી–પણ હેની જરૂરીઆત વગર જન્મી શકે જ નહિ, અને
ની જરૂરીઆત આપણે એટલે આપણું માલેકીવાદે જ ઉત્પન્ન કરી છે હેને હવે ગાળો દેવાથી, નિંદવાથી, ખોટા રૂપમાં વગોવવાથી, દારૂગોળા ફેંકવાથી કાંઈ દહાડે વળવાનું નથી. જેમ માઝીવાદને માટે કુદરતે એક યુગ કહાડી આ હતો કે તે વાદ કાંઈ
સત્યનું પૂતળું નહોતું-તેમજ બૅસૅવીઝમ માટે પણ કુદરતે જ યુગ મુકરર કર્યો છે-જે કે તે પણ “સત્યનું પૂતળું ” નથી. હેના ખરા સિદ્ધાતે આપણી પાસે આવતા અટકાવવામાં આવે છે તેથી આપણે હેનું ખરું સ્વરૂપ જાણતા નથી અને માલેકીવાદના નેતાઓ આપણને ભેવીમના સિદ્ધાન્તો બાબત જે ખબર આપે તે આપણે શંકાથી જ સાંભળી શકીએ. આપણે સ્વતંત્ર રીતે વિચારી શકીએ છીએ કે, એ વાદમાં “માલકી” સહામે પ્રોટેસ્ટ” છે અને સમાજવ્યવસ્થાને નવો અખતર” છે. દુનિયાની કોઈ ચીજ એક કુદકે બદલાઈ જતી નથી તેમ માલેકી” ની ભાવનાવાળી દુનિયાને બદલવાને માટે બાલ્સવીમ કે કોઈ પણ “દમ” બસ કહેવાય નહિ. તે તે માત્ર એકપક્ષી (partial) પ્રયત્ન જ હોઈ શકે. પરંતુ સઘળા સુધારા એકપક્ષી પ્રયત્ન હોય છે તે પણ ભૂલવું જોઇતું નથી. ઍજોવીઝમ જર, જમીન અને જેરૂનો નાશ કરવા નહિ પણ તેની