________________
નીતિ, ગુન્હ, કાયદેઃ એ શું છે? ૨૩ એટલે મનુષ્ય; તે અશ્વ એટલે આકાશગામી વૃત્તિ ( ઉચ્ચ વૃત્તિ); કાળે અશ્વ એટલે અધોગામી વૃત્તિ [તુચ્છ વૃત્તિ ]. ઑટે એ રૂપ
થી હમજાવે છે કે, મનુષ્યને પિતાને રથ ચલાવવા માટે (જીવન જીવવા માટે) અને જાતના અની હયાતી જરૂરની છે; હેણે કાળા અશ્વને પણ મારી નાખે જોઈતું નથી. પણ બને અશ્વપર લગામ રાખવી જોઈએ છે. તાત્પર્ય કે ઉચ્ચ અને તુચ્છ વૃત્તિઓની પાછળ પણ “ આત્મા ” એવું કાંઈ તત્વ છે, કે જેના અંકુશ તળે જ મનુષ્ય પિતાને રથ ચલાવી શકે અને રથની ગતિ માટે ઉચ્ચ તેમજ તુચ્છ વૃત્તિઓને સાધન” રૂ૫–જો કે સંપૂર્ણ ભાનપૂર્વક અને કાબુથી-વાપરી શકે. અદ્વિતીય વેદાન્તી બાબુ અરવિંદ ઘોષ વેદમાંથી એજ વનિ કહાડી બતાવે છે. જેને તત્ત્વજ્ઞાનના વાતાવરણમાં વસ વષ થી રહેનાર મહને પણ જૈન તત્વજ્ઞાનનો એજ આત્મા જણ્યો. છે. ફ્રેડરિક નિશૈએ તો “ Geneology of Morals' અને * Beyond Good and Evil'11740i üldildi yedi ad આ માન્યતાને અમર બનાવી છે. મહાવીરની સાધુસેવામાં લૂટારા, ખૂની અને વેશ્યાની પણ ભરતી થઈ શકી છે, તે જે લૂટ, ખૂન અને વ્યભિચારને “સ્થર કિમત” આપવાને એમને સિદ્ધાંત હત તે. કદાપિ થઈ શક્યું નહતતેઓ કહેવાતી “ભવાઈ”ને પણ અંકુશમાં રાખી શકતા, અને કહેવાતી “બુરાઈને પણું દાબી રાતા તેમજ નરી ભલાઈ કે નરી બુરાઈ રૂપી અશ્વથી કુચ કરતી રથના.
સારથી’ને ( આત્માને ) “જાગ્રત’ કરી શકતા. જો કે હેમનામાં દયા પુષ્કળ હતી તે પણ સાધન મૂક્યા વગર કુટુંબને દોડી “ત્યાગી બનનારને મુંડવામાં સમાયેલું “ ઘાતકીપણું ” તેઓની શક્તિ બહાર નહોતું. પોતાના પરમ ભક્ત ગૌત્તમને પિતાના અંત સમયે જ દૂર કરી કલ્પાંત કરાવવાનું આશયવાળું-“ઘાતકીપણું” હેમની શક્તિ બહાર નહોતું.
કૃષ્ણમાં પણ “ભલાઈ” અને “બુરાઈ'ને માર્યા વગર બને પર લગામ રાખી રથ ખેલવાની અથાગ શક્તિ હતી. “નરી ભલાઈ" અથવા “આત્મિક અપૂર્ણતા” વાળા અજુનને શસ્ત્ર ચલાવતો કરવા માટે કૃષ્ણજે સત્ય મનુષ્યજાતિ આગળ રજુ કર્યું છે હેની પુરી કિમત કઈ આંકી શકશે નહિ. દયા ખાવાની કે સ્વાર્પણની શક્તિ છે અને જુનમાં હયાતી ધરાવતી હતી તે અર્જુન, હાંસુધી બીજી શક્તિમારવાની શકિતને સ્વામી ન થાય ત્યહાં સુધી એને કૃષ્ણ પાખંડી”