________________
૨૨
જૈનહિતેચ્છુ.
પાકતા હુલ્લડપ્યારાની જગ્યાએ ક્ષુધા’માંથી—પૈસામાંથી પાકતા હુલ્લડખેારા ઉભરાવા લાગ્યા, અને હેમનાં કૃત્ય · અનીતિ ’ તરીકે ગણાવા લાગે એ સ્વાભાવિક છે.
કૃત્યને કૃત્ય તરીકે નીતિ’ કે, “અનીતિ” ઠરાવનારા અજ્ઞાન છે. પૂર્વના ઉદ્રીષ્મને આ સિદ્ધાંતનું સમ્પૂર્ણ · જ્ઞાન હતું. અહિંસાને
-
.
.
સૈાથી વધુ અગત્ય કહેવાતા જૈન ધમે જૈન સમાજ માટે જે બાર નીતિએ’ ગાઠવી છે તે આ કથનને ટેકા આપે છે. ‘હિંસાને એણે સર્વદા અને સર્વ સંજોગેા માટે અનીતિ’ નથી ઠરાવી. ઇરાદાપૂર્વક અને વગર કારણે થતી હિંસાને જ અનીતિ’ અને ત્યાજ્ય ઠરાવી છે. જન સમાજ યુદ્ધમાં ભાગ લઇ શકતા, અને તમામ જૈન તીર્થંકરા ચેાહ્ના જ હતા. મિલ્કત ' ને નીતિ' કે ‘ અનીતિ ’ન્હાતી ઠેરાવી; પેાતાના ખાસ સંજોગેાના વિચાર કરતાં જે જે ચીજો સ્મેકજ આવશ્યક જણાય 'તેથી વધુના કરવામાં અનોતિ ' ઠરાવી હતી, અને પેાતાના સંજોગ પોતે જાણી શકે તેટલા કેાઇ ધારાશાસ્ત્રી ન જાણી શકે એટલા માટે મિલ્કત ' ની મર્યાદા બાંધવાની સ્વતત્રતા વ્યક્તિને પેાતાને અપાઇ હતી; જો કે પાછળથી વ્યક્તિ એવી પાકી કે · જરૂરીઆત ’ ના તત્ત્વને સ્થાને તૃષ્ણા’ કે ઇચ્છા’— ને પધરાવીને લાખ અને વીસલાખ રૂપિયાની મર્યાદા રખાવા લાગી અને એ પ્રમાણે કાયદા” તે રંગવાનું શરૂ થયું.
C
.
સંગ્રહ
C
.
6
.
.
:
'
સ્ત્રી–પુરૂષના સંબંધની બાબતમાં પણ પૂર્વના આર્યોંમાં અટ્રેટ લેાખડી બંધવાળી નીતિ’ નહેાતી. ‘ સતી ' થવું તે અનીતિ નહેાતી, તેમ પતિ કાયમ છતાં ઋષિ પાસેથી પાંચ પુત્ર લાવનાર પાંડવેરની માતાને કેઇએ અનીતિમાન ધરાવવાની હિંમત ધરી નહેાતી. મનુષ્યને ‘ નીતિવાન ” કે અનીતિવાન ’કહેવા એ સત્ય નથી; તેમજ મનુષ્યના કૃત્યને ' નીતિ' કે `• અનીતિ ’ ની કાઇ સ્થીર કિમત આપવી તે સત્ય નથી. નૃત્યની પાછળ વૃત્તિ (passion) કઇ છે તે જોવાનું રહે છે. અને એથીએ આગળ વધીને આ વૃત્તિઓને તપાસવાનું, પ્રથક્કરણ કરવાનુ, હેમની પાછળ રહેલ એથીએ સૂક્ષ્મ તત્ત્વ શેાધવાનું કામ ખરેખર મુશ્કેલ છે. ભલભલા તત્વવેત્તાઓ અહીં ભૂલા પડે છે. પ્લુટાએ ખાત્માનું એક સુંદર રૂપક બનાવ્યું છે, જેમ સધળા હિંદી તત્ત્વવેત્તાએએ સત્યાને રૂપકથી જ હુમજાવ્યાં છે. ફીસના રથને લ્હેણુ એ અવે! જોતર્યાં છે, એક શ્વેત અને બીજો કાળા. ફીડસ એટલે આત્મા; એને રથ