________________
૧૪]
ગુજરાતનો ઇતિહાસ હવાથી હિંદુઓના રક્ષણ અને આ રીતે વસવાટ કરવામાં આવ્યું હિતે. હાલમાં આ ગામ વેપારનું કેન્દ્ર ન હોવાના સબબ વેપારીઓ પણ અહીંતહીં જતા રહ્યા. અત્યારે પણ ત્યાં બસો અઢીસે ઘર છે. બહુધા પુરાણું મંદિર બૌદ્ધના વખતનું બણ હાલ જેનું છે. વેપારીઓ સામાન્ય રીતે જેન છે. આસપાસની તમામ જમીન ખાઈ જેવી નીચી અને પહાડ જેવી ઊંચી છે. એની હાર ઈડરના પહાડોને મળે છે, તેથી એના અંદરના ભાગમાં કોઈ કોઈ વખત વાઘ આષી પહેરે છે. અસલના જમાનામાં અહીં એક અજગર પણ હતે જે એક આખી બકરી ગળી જતો હતો, અને આ જ સ્થિતિમાં એક વખત કેએ એને જે અને મારી નાખ્યો. એના ચામડાની પેટી ત્યાંના દરબાર સાહેબના સાળા પાસે છે. ત્યાંનાં ઘણાંખરાં મકાને માટીનાં છે, પરંતુ હવે પિતરનો ઉપયોગ થવા માંડવો છે. કસબાતી અથવા સિપાઈઓની વસ્તી ત્યાં ઠીક પ્રમાણમાં થઈ ગઈ હતી. લાંબાં કુર્તા, પાયજામે, અમે દોટ્ટો ત્યાંની સ્ત્રીઓને લિબાસ છે. પુરુ કર્તા પાયજામો અને શેરવાની કે કેટ પહેરે છે અને માથે ફેટે બાંધે છે. ત્યાં હિંદુઓનું પણ એક મંદિર છે. અહિંયાંની ખીણમાં કેવડે પુષ્કળ ઊગે છે, પરંતુ કોઈ એને યોગ્ય ઉપાડ કરતું નથી.
ત્યાંના લોકો ભેંસ વધુ પ્રમાણમાં પાળે છે. ભારખેજ માટે એઓ ટેને ઉપાશ કરે છે. એની આમદાની ૦ ૦૦૦ જેટલી છે. પરંતુ સેકઠે છ જેટલા રૂમિમાં જુદા જુદા ટેકસને લઇને સરકારી ખજાનામાં જાય છે. અહિંયાંની નાની નાની ટેકરી ઉપર જે તંદુરસ્તી તેમજ હવાખાવા માટે બંગભા બાંધવામાં આવે તે સંખ્યાબંધ લેકે ત્યાં આવે, ત્યાં એક કાસ દૂર એક ગામ આવેલું છે જેનું નામ લાખળા છે. ત્યાંની ટેટી અતિ મીઠી હોય છે. અહિયાં પણ મુસલમાનની જમીનદારી છે. બાકીઝા આસપાસ તમામ કાળી અને હિંદુ છે, જેમની વચ્ચે પ્રાણુ ખનમાં બહુ જ ટં ચાલતા હતા.