________________
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
આ તીર્થની જે સ્થાપના કરે છે, એ વિશિષ્ટ વ્યક્તિઓને તી કર કહેવામાં આવે છે.
૧૬
સંસ્કૃત સાહિત્યમાં તીથ શબ્દ ઘાટ’ને માટે પણ વપરાય છે. આ ઘાટ’ને જે નિર્માતા હાય છે, એને તી કર કહેવામાં આવે છે. નદી પાર કરવા માટે ઘાટ’ની કેટલી ઉપયેાગિતા છે તેના પ્રત્યેક અનુભવી વ્યક્તિને ખ્યાલ છે. સ'સારરૂપી એક મહાન નદી છે. એમાં કયાંક ક્રોધના મગરમચ્છ માં ફાડીને ઊભા છે. કયાંક માયાના ઝેરીલા સાપ ફુંફાડા મારી રહ્યા છે. તે કચાંક લાભનાં વમળે છે. એ સર્વને પાર કરવાં અતિ મુશ્કેલ છે. સાધારણ સાધક વિકારાના વમળેામાં સાઈ જાય છે. કષાયના મગરે અને ગળી જાય છે. અનન્ત દયાના અવતાર તીથંકર પ્રભુએ સાધકોનાં સુખ-સગવડ માટે ધર્મનેા ઘાટ મનાવ્યો છે. અણુવ્રત અને મહાવ્રતની નિશ્ચિત યાજના પ્રસ્તુત કરી છે જેથી પ્રત્યેક સાધક આ સંસારરૂપી ભયંકર નદીને સ્વાભાવિક રીતે પાર કરી શકે છે.
તીના અર્થ ‘પુલ' અથવા સેતુ' પણુ છે. ભલેને ગમે તેટલી માટી ની હાય પણ એના પર પુલ હાય તેા નિળમાં નિખળ વ્યક્તિ પણ એને સુગમતાથી પાર કરી શકે છે. તીથ “કરાએ સંસારરૂપી નદી પાર કરવા માટે ધર્મ-શાસન અથવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી સંઘ સ્વરૂપના પુલ ખનાવ્યા છે, કોઈ વ્યકિત પોતે પાતાની શકિત અને ભકિત અનુસાર આ પુલ પર ચઢીને-ચાલીને સસારને પાર કરી શકે છે. તીથ કરેાના શાસનકાલમાં હજારો-લાખા વ્યકિત આધ્યાત્મિક સાધન કરીને જીવનને પરમ પવિત્ર તેમજ વિશુદ્ધ અનાવી મુક્ત થાય છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વત માન અવસર્પિણીકાલમાં ભગવાન ઋષભદેવે સવપ્રથમ તીની સ્થાપના કરી એટલે એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org