________________
પ્રવાન પપ મુ દારને. બધે ભય માલદારીની પાછળ છે. આપણને માલદારી ગમે છે, આ, બધે ભય ગમે છે? આ વાત દુનિયાદારીથી નકકી થએલી છે. સામાન્ય મનુષ્યને માથાફટયાને કેસ દશ દિવસમાં પતી જાય, ને માલદારને એક ગાળનો કેસ વરસ સુધી ચાલે છે. પરિગ્રહના પોકાર મેલનારાઓએ ધ્યાન રાખવાનું છે કે, પરિગ્રહ આત્માને અંગે ખરાબ છે. એ જ્ઞાની કહે, છે. પણ પરિગ્રહ એ લપ છે–એમ દુનિયા સમજાવે છે. માલદારી હોય ત્યાં જ ચોરનો ભય.
આત્મામાં સમ્યક્ત્વ જેવી ચીજ સ્વરૂપે ન હોય તે દશનામહનીય શું કરે? કંઈ જ નહિ. માટે આત્મા સ્વરૂપે સમ્યફત્વવાળો જ છે. એવી રીતે આત્મા શુદ્ધ વર્તનવાળો છે. જગતમાં જેટલી પ્રવૃત્તિ તે બધી પાપ રૂપ ને કર્મબંધનના કારણરૂપ માનનારો, સ્વભાવે જગતની પ્રવૃત્તિને પાપરૂપ માનતો નથી, કર્મબંધનનું કારણ માનતો નથી. મિથ્યાત્વ એ કર્મ બંધનનું કારણ અવિરતિ કષાય એ કર્મબંધનનું કારણ માત્ર નહીં, એટલું જ નહિ પણ આંખનું હાલવું તેમાં મિથ્યાત્વાદિનો સંબંધ નથી. તેનું હાલવુંગની ચંચલતાથી છે. છતાં શાસ્ત્રકાર કહે છે કે–આંખની પાંપણ હાલે તે ત્યાં લગી કે ઈમેક્ષે જાય નહિ. ભગવતિ સૂત્રકાર પણ કહે છે કે કેવળી થર્યો હોય, કેવળજ્ઞાન પામ્યું હોય, તે પણ પાંપણ હલાવે ત્યાં લગી ક્ષે ગ નથી, તે નથી ને જશે પણ નહીં. આખી વસ્તુ સમજજો. સમ
જ્યા વગર બકવાદ કરનાર ન થઈશ. અહીં આંખની પાંપણ ચાલતી રહે ત્યાં લગી કેવળજ્ઞાની પણ મેક્ષે જતા નથી. આ જગ્યા પર આંખની પાંપણ ચાલતી રહે તે વાત ફેંકી દ્યો ને આગલી વાત પકડી લ્યો, તે સગી કેવળી મોક્ષે જતા નથી, પણ ક્યા મુદ્દાથી કહ્યું? આંખની પાંપણ ચાલે ક્યારે?
જ્યાં સુધી ગ હોય ત્યાં લગી પ્રવૃત્તિ હોય, પ્રવૃત્તિ હોય ત્યાં લગી ચોગ ચાલે, ગ ચાલે એટલે કર્મબંધ ચાલે અને તેથી મેક્ષે જવાય નહીં. બંધરહિત ન હોવાથી, કેવળજ્ઞાની એટલા પણ બંધથી મેક્ષે જતા. નથી. આ વાત સીધી સમજવાની હતી, પણ દુનિયામાં વસ્તુ સમજવા, માગતા નથી. વસ્તુ બગાડવા માગે છે. તે અર્ધા વાક્યને ફેંકી દે ને અર્ધ વાકય પકડી લ્ય. તો અર્થનો અનર્થ આનું નામ. વિશેષણ ધ્યાનમાં ન રાખે ને હુંકારે ભણી દ્યો તે? વાત બરાબર ધ્યાનમાં રાખવી. સગી મેક્ષે ન જાય તેમાં કેવળજ્ઞાન નડતું નથી, પણ સગીપણાનો ભાવ નડે છે. સગી કેવળીને મોક્ષે જવાની મનાઈ અમે નથી કરી. મિથ્યાદષ્ટિપણામાં મેક્ષે ગયે નથી. મિથ્યાત્વી ક્ષે ગયો નથી એમ કહીએ