________________
પ્રવચન પ૫ મું
સ: પરર્થાતા એમ રાખ્યું. પિતાના આત્માની માફક સર્વ જીવોને દેખે તે દેખતો કહીએ. આ પ્રમાણે બીજાએ કહ્યું, અહીં હેમચંદ્રસૂરિજી આ પ્રમાણે બતાવે છે કે પિતાના આત્માની માફક સર્વજીને દેખતે હોય તે પણ તે દેખતે નથી.
ચોકસીને ત્યાં વણઝારે આવ્યો. તેણે વણઝારાના સેનાની એક પૈસે તેલ કિંમત કરી. તેનું કારણ? અહીં તેનું સેવું જણાય છે. લાવ ત્યારે એનેજ વેપાર કરીએ. ચેકસી લાવ્યો, તેલ કરાવ્યું, તેલે પૈસા લેખે રૂપીયા વણઝારે આપવા મંડ, ત્યારે ચોકસીએ કહયું કે લીધું લીધું તેં સેનું, પૈસે સેનું તેલ એક, તે તે તારૂં. મારૂ સેનું પૈસે તેલે આપવાનું નથી. આ ચોકસીને કે ગણવો? પારકુસનું લેવું હોય તો પેસે તોલે ને પિતાનું પચીસ રૂપીએ તેલ. જેવી રીતે આ ચોકસીને ઈમાનદારીમાં ગોઠવી શકીએ નહિં, તેવી રીતે આપણે કઈ દશામાં? આસ્તિય લઈએ. કોને માટે? આપણા જીવન માટે, પારકાના જીવન માટે આસ્તિક નથી, એમ કહીએ તે ચાલે. એક કાંટા વાગે તે કાઢવા પ્રયત્ન કરીએ તેમાં પણ જીવ બુદ્ધિ કયાં રહી છે? શાસ્ત્રની વાતોમાં છ કાયના જીવે માનશે, પણ હજુએ સંસ્કાર તમારા આત્મામાં પડયા નથી. સંસ્કાર માત્ર ત્રસ જીવોને જીવ માનવાના પડ્યા છે. સ્થાવર જીવોને જીવ તરીકે માનવાના સંસ્કાર પડયા નથી. અંદર આત્મામાં તપાસ. હજુ મૂળ ઊંડા ગયા નથી. જીવ હિંસાની ના કહી. પચ્ચખાણ લેવા કયા મુદ્દાએ ? પેલા ત્રસ જીવેને જીવ ગણ્યા છે. એક ત્રસકાયમાં જીવ માન્ય છે. સ્થાવરના અંતઃકરણથી માન્યા નથી. હેયે હોય તે હોઠે આવે. ઊંડા સંસ્કાર માત્ર ત્રસકાયના, ઊંડી અસર એકલા ત્રસ જીવે માનવાની હતી, જીવાડસાના પચ્ચખાણ કરે છે, આપણે જૈની કહેવડાવવાને લાયક ખરા? જૈની કોનું નામ ? અન્યમતીમાં ને જૈનમાં ફરક ?
જૈન જ્યારે છએ કાયના જીવને સરખા જીવ તરીકે માને ત્યારે છએ કાયને ભેદ કેને અંગે પુણ્યશક્તિને અંગે અને આત્માની શક્તિ ખુલ્લી પડી તેને અંગે, એકેન્દ્રિય કરતાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિયમાં અનુક્રમે પુણ્યાઈ વધારે. ભેદ શાને અંગે? માત્ર આત્મશક્તિ ખુલ્લી છે ને પુણ્યશક્તિ જોડે છે, તેથી જીવસ્વરૂપે તે એકેન્દ્રિયના છે