________________
આમોદ્ધારક પ્રવચણ શ્રેણી, વિભાગ બીજો
-ને સિદ્ધના જીવ સરખા. સેનું તો બધા ઘાટમાં સરખું છે. પણ સોનાની પાવડી પગે પહેરાય, કંકણ હાથે પહેરાય, હાર ગળામાં પહેરાય ને મુગટ માથે પહેરાય. આકારમાં જરૂર ભેદ પડયે, પણ સેનાના સ્વરૂપમાં કશે ફેર નથી. તેવી રીતે અહીં છો ને અંગે ચાહે તે સૂક્ષમ નિગદીયા, પૃથ્વીકાયાદિક ૯, ચાહે તો કેવળી મહારાજ ત્યે કે સિદ્ધના જી લ્યો, બધા જી સ્વરૂપે સરખા છે. બધા જીવો જીવસ્વરૂપે સરખા ન માને તો કર્મસિદ્ધાંત ટકી શકશે જ નાહ. મિથ્યાત્વીએ માનેલે કર્મસિદ્ધાંત ખુશીથી ટકી શકશે. સુખદુઃખના કારણ તરીકે સુખદુઃખનો સિદ્ધાંત બનેને કબૂલ છે, જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મનો બંધ બધા જીવોને સરખાવ્યા સિવાય માની શકશે નહિં. મતિ-કૃત-અવધિ-મન:પર્યવવાળો મને તો જ મતિજ્ઞાનાવરણીયાદિ યાવતુ કેવળજ્ઞાનાવરણીય માન્યું. નહીંતર કેવળ જ્ઞાનાવરણીયે શું કર્યું. રાંડ્યો પણ કોણ? પરણેલ. કુંવારાને રાંડ્યો કહીએ છીએ? મતિજ્ઞાનાવરણીય મતિજ્ઞાનને રોકનારૂ કર્મ. એવી રીતે શ્રુતજ્ઞાનાવરણીય તે કૃતજ્ઞાનને રોકનારૂં કર્મ, પણ શ્રત છે. કયાં? કેવળજ્ઞાનાવરણીય છે કયાં? જ્યારે એકેન્દ્રિયને કેવળજ્ઞાનાવરણીય નથી, તે કેવલ– જ્ઞાનાવરણીએ રોકયું શું? સર્વ જીવોને ચાહે એકેન્દ્રિય હો ચાહે પંચેંદ્રિય હૈિ, ચાહેભવ્ય અભવ્ય સમકિતી કે મિથ્યાત્વી હો, પણ સ્વરૂપે તો દરેક જીવ સરખા છે. ત્યારે નિગદીયાને પણ મતિ શ્રત અવધિ કેવળ સ્વભાવવાળો માનવો પડેશે. રેકનારા કમને લીધે સ્વભાવ પ્રગટ થયેનથી. દર્શનાવરણીયને અંગે આત્માનો સ્વભાવ ન માનીએ તો રેફયું શું? દર્શન નથી તો દર્શનાવરણીએ રોફયું શું? એવી રીતે મોહનીય કામમાં લ્યો. વેદનીય કમ તો બીજા મતવાળા માને છે. જનમત નહીં જાણનારા સુખદુઃખના કારણ તરીકે વેદનીય કર્મ માનવા તૈયાર છે, માટે વેદનીય સાબીત કરવાની જરૂર નથી. મેહનીય જીવને શુદ્ધશ્રદ્ધા માનીએ તો જ દર્શનમોહનીયને અવકાશ છે. ચોર ખાતર પાડે, કેને ત્યાં? માલ હોય તેને ત્યાં, છગન મગનભાઈ બેને ત્યાં ખીંટીએ નથી. ચોરની દષ્ટિ ક્યાં જાય? માલદાર તરફ જ, જગતમાં જે જે ખરાબ દાનતવાળા તે દષ્ટિ કોની તરફ કરે છે? માલદાર તરફ. દરિદ્રને ધક્કો મારી કાઢી મૂકે છે. જુગારની ટોળીમાં રમવા માંગે તે ધો ૫ડે. વેશ્યા પણ દરિદ્ર તરફ દષ્ટિ નહીં કરે. માલદારીની પાછળ બધા ઉપદ્રવ છે. સટ્ટામાં માલદારને ખેંચે છે. હરામબોરમાં હરામખેર માલદારને ખેંચે છે. લૂંટવા કોને વિચારે? માલ