Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. १ अहिंसास्वरूपम्
एवंविधा च हिंसा काययोगस्य चपलतया सर्वथा परिहर्तुमशक्येति व्यवहारनयमात्रगम्या । ___ भावतो हिंसा प्राणव्यपरोपणेच्छालक्षण आत्मनोऽशुद्धपरिणामः, यथा-मकरनाम्नो जलजन्तुविशेषस्य भूप्रदेशे लब्धजन्मा तण्डुलदघ्नोऽन्तर्मुहूर्त्तायुष्कोऽन्तर्मुहूर्त्तमात्रगर्भनिवासानन्तरमुत्पादशीलस्तण्डुलाभिधानो मत्स्यविशेषस्तत्र स्थित एवावलोकयति--
मकरोऽयं मत्स्यानशितुं तावत्तुण्डतस्तोयमाकर्षति, ततश्च जलवेगादाननान्तःसमागतेषु प्रचुरतरेषु मीनेषु पश्चात्तानवरुध्याऽऽस्यगतं नीरं निस्सारयति तदा दशानान्तरावकाशनिर्गतोदकवेगतो बहुतरं मीना लघुतरा निस्सरन्त्येव । एवं बहिब्रजस्तानिरीक्ष्यासौ तण्डुलमत्स्यो मनसि विभावयतिप्रकारकी हिंसा, शरीरके योगकी चपलताको सर्वथा दूर करना अत्यन्त कठिन होनेके कारण व्यवहारनयमात्र है।
(२) भावहिंसा-प्राणों से रहित करनेकी इच्छारूप आत्माका अविशुद्ध परिणाम, भावहिंसा कहलाती है।
जैसे-मगर नामके जलचर-जीव-विशेषकी भोह पर बारीक चावलके समान शरीरवाला एक तन्दुल नामका मत्स्य होता है, वह अन्तर्मुहूर्त गर्भमें रहकर जन्म लेता है; उसकी आयु अन्तर्मुहूर्त्तमात्रकी होती है। गर्भज न होनेके कारण उसको मन होता है । वह वहाँ (भौंह पर) बैठा हुआ मगरका कृत्य देखता है कि वह मगर जलजन्तुओं को खानेके लिए पहले अपने मुँहमें पानीको खींचता है, फिर पानीके वेगसे आईहुई मछलियों को मुँहमें रोककर जब पानीको निकालता है तब दाँतो के छिद्रों द्वारा पानीके साथ-साथ बहुतसो छोटी २ मछलियां निकल जाती हैं, तब निकलतो हुई मछलियों को देखकर तन्दुलमत्स्य विचारता है कि-- જીવ અચાનક પગ નીચે આવી જાય, અને મુનિ એની રક્ષા કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા હેય, તે પણ અચાનક દબાઈ જવાથી વિરાધના થાય. આ પ્રકારની હિંસા, શરીરના ગની ચપલતાને સર્વથા દૂર કરવી અત્યંત કઠિન હોવાને કારણે વ્યવહારનયમાત્ર છે.
(૨) ભાવહિંસા–પ્રાણથી રહિત કરવાની ઈચ્છારૂપ આત્માનું અવિશુદ્ધ પરિણામ એ ભાવહિંસા કહેવાય છે.
જેમકે-મગર નામના એક જળચર પ્રાણીની ભમ્મર પર ચેખા જેવા બારીક શરીર વાળો એક તંદુલ નામને મત્સ્ય થાય છે. એ મત્સ્ય અંતર્મુહૂત ગર્ભમાં રહીને જન્મ લે છે. તેનું આયુષ્ય અંતમુહૂર્ત જેટલું હોય છે. તે ગર્ભજ જીવ હોવાને લીધે તેને મન થાય છે. તે મગરની ભમ્મર પર બેઠે બેઠે મગરનું કૃત્ય જુએ છે કે આ મગર જળમાંના જીને ખાવાને માટે પહેલાં પોતાના મોંમાં પાણીને ખેંચે છે, પછી પાણીના વેગથી આવેલી માછલી એને મહેમાં રેકીને જ્યારે પાણીને કાઢી નાંખે છે, ત્યારે દાંતના છિદ્રો દ્વારા પાણીની સાથે સાથે ઘણુય નાની નાની માછલીઓ બહાર નીકળી જાય છે. એ નીકળી જતી મા
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧