Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. १ अहिंसास्वरूपम्
न च रक्षणं यदि धर्मस्तर्हि स्वसमवसरणे वर्तमानौ सर्वानुभूतिसुनक्षत्रनामानौ शिष्यौ किं न भगवता रक्षितौ ? इति वाच्यम् , भगवतः सर्वज्ञतया तयोरायुःसमाप्तिसन्दर्शनात् । ननु यथा समाप्तायुषं कोऽपि नैव रक्षितुं प्रभवति तथा विद्यमानायुषं न कोऽपि हन्तुं शक्नुयात् ? इति चेन्न, त्रिषष्टिशलाकापुरुषान् देवान् नारकांश्च विहायान्येषां प्राणिनामायुषः सत्त्वेऽपि विषशस्त्रादिभिरकालमरणसंभवात्, इदृशस्याकालमरणस्य बहुशः शास्त्रे प्रतिपादितत्वाच्च, अत एवाऽऽयुषः सत्त्वेऽपि प्राणिनां प्राणव्यपरोपणं संभवतीति ग्रन्थविस्तरभिया विरमामः । एवञ्चाहिंसाशब्दस्योक्तार्थः सुस्पष्ट एव ।
इसका समाधान यह है कि भगवान् सर्वज्ञ थे, इसलिए किसका आयुष्य कितना अवशेष है या समाप्त हो चुका है इसे वे अपने निर्मल केवल ज्ञानसे जानते थे । सर्वानुभूति और सुनक्षत्र शिष्योंका वर्तमान आयुष्य समाप्त हो चुका था ।
प्रश्न-जैसे वर्तमान आयुष्य समाप्त होने पर कोई किसीको बचा नहीं सकता वैसे ही आयुष्य रहते हुए कोई किसीको प्राणरहित भी नहीं कर सकता ?
उत्तर-ऐसी शङ्का करना भी उचित नहीं है । क्योंकि त्रिषष्टिशलाकापुरुष, देवता और नारकोंके सिवाय समस्त प्राणियोंकी आयु रहते हुए भी विष शस्त्र आदि कारणोंसे अकालमृत्यु भी हो सकती है, यह बात शास्त्रसिद्ध है, अत एव आयुष्यके सद्भावमें भी प्राणों का व्यपरोपण हो सकता है। विस्तार भयसे इस प्रकरणको यहाँ ही समाप्त करते हैं।
प्राणिप्राणरक्षण और उसकी इच्छाको अहिंसा कहते हैं । यह सिद्धान्त हुआ।
અહીં એ સંદેહ થઈ શકે છે કે–જે બચાવવામાં ધર્મ થાય છે તે ભગવાને પિતાના સમવસરણમાં રહેલા સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના શિષ્યોને કેમ ન બચાવ્યા?
એનું સમાધાન એ છે કે-ભગવાન સર્વજ્ઞ હતા, તેથી કેનું આયુષ્ય કેટલું અવશેષ રહ્યું છે અથવા સમાપ્ત થઈ ચૂકયું છે તે ભગવાન પોતાના નિર્મળ કેવળ જ્ઞાનથી જાણતા હતા. સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર શિષ્યોનું વર્તમાન આયુષ્ય સમાપ્ત થઈ ચૂક્યું હતું.
પ્રશ્ન–જેમ વર્તમાન આયુષ્ય સમાપ્ત થવાથી કંઈ કોઈને બચાવી શકતું નથી; તેમજ આયુષ્ય બાકી હોય તો કઈ કઈને પ્રાણરહિત પણ કરી શકતું નથી.
ઉત્તર—એવી શંકા કરવી જ ઉચિત નથી, કેમકે ત્રિષષ્ટિશલાકા પુરૂષ, દેવતા અને નારકીઓ સિવાય બીજા બધા પ્રાણીઓનું આયુષ્ય બાકી હોય તે પણ વિષ, શસ્ત્ર, આદિ કારણેથી તેમનું અકાળ મૃત્યુ પણ થઈ શકે છે. એ વાત શાસ્ત્રસિદ્ધ છે. એટલે આયુષ્યને સદ્ભાવ હોવા છતાં પણ પ્રાણનું વ્યપરોપણ થઈ શકે છે.
વધારે વિસ્તાર નહિ કરવાના હેતુથી આ પ્રકરણને અહીં જ સમાપ્ત કરીએ છીએ. પ્રાણિપ્રાણરક્ષણ અને તેની ઈચ્છાને અહિંસા કહે છે એ સિદ્ધાન્ત થશે.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧