Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. १ धर्ममहिमा त्वाऽनापत्तिरतोऽहिंसाऽपि भावरूपैव, तेन प्राणरक्षणमप्यहिंसाशब्दार्थः सिध्यति । ये तु स्वतः परतो वा प्राणिप्राणरक्षणमहिंसेति न मन्यन्ते ते तु अहिंसाशब्दरहस्यानभिज्ञा एवेति बोध्यम् । उक्तं हिं भगवता प्रश्नव्याकरणे प्रथमसंवरद्वारे--
" इमं च णं सव्वजीवरक्खणदयट्ठाए पावयणं भगवया सुकहियं" इत्यादि । सकलजीवानां रक्षणं प्राणव्यपरोपणवारणं प्राणरक्षणोपयोगी व्यापार इति यावत् तदर्थ, दया परदुःखप्रहाणेच्छा तदर्थ चेदं प्रवचनं भगवता सुकथितमित्यर्थः, उक्तश्च दयाशब्दार्थों वाचस्पत्याभिधाने
“यत्नादपि परक्लेशं, हत्त या हृदि जायते । इच्छा भूमिसुरश्रेष्ठ ! सा दया परिकीर्तिता ॥१॥” इति ।
तस्मात् सर्वप्राणिनां रक्षण रक्षणेच्छा चेति द्वयमेवाहिंसातत्त्वं सकलधर्ममूलम्चेति। उक्तश्च संस्तारकप्रकीर्णकटीकायाम्-- तो अहिंसा अभावरूप हो जायगो । अभाव किसी कार्य के प्रति कारण नहीं हो सकता, इस कारण अहिंसा से स्वर्ग मोक्ष की प्राप्ती नहीं होगी, अतएव अहिंसा को भावरूप (वस्तुरूप) मानना उचित है, और जब कि वह वस्तुरूप है तो प्राणो की रक्षा करना अहिंसाशब्द का अर्थ सिद्ध हुआ । जो जीवों की रक्षा करने कराने को अहिंसा नहीं मानते वे अहिंसा के यथार्थ तत्त्वको नहीं जानते ।
भगवानने प्रश्नव्याकरणके प्रथम संवरद्वार में कहा है--"समस्त जीवों की रक्षा (मरते हुएको, अपने या दूसरों के द्वारा बचाना) और दया (दुःखो से छुडानेकी इच्छा) के लिए इस प्रवचन का उपदेश दिया है "।
वाचस्पत्य महाकोशमें कहा भी है-“हे भूमिसुरश्रेष्ठ ! प्रयत्नसे पर प्राणियों के क्लेशको निवारण करनेके लिए हृदयमें जो इच्छा उत्पन्न होती है उसे दया कहते हैं " ॥१॥ આવે તે અહિંસા અભાવ-રૂપ થઈ જશે. અભાવ કોઈ કાર્યને પ્રતિ કારણ થઈ શકતું નથી, તેથી કરીને અહિંસાથી સ્વર્ગ મેક્ષની પ્રાપ્તિ નહિ થાય. એટલે અહિંસાને ભાવરૂપ (વસ્વરૂપ) માનવી જ ઉચિત છે. અને જે તે વસ્તુરૂપ છે, તે પ્રાણેની રક્ષા કરવી એ અહિંસા શબ્દનો અર્થ સિદ્ધ થયો. જેઓજી ની રક્ષા કરવી-કરાવવી એને અહિંસા નથી માનતા તેઓ અહિંસાના યથાર્થ તત્વને જાણતા નથી.
ભગવાને પ્રશ્નવ્યાકરણના પ્રથમ સંવરદ્વારમાં કહ્યું છે કે- “બધા જીવની રક્ષા (મરતા જીવને પિતે અથવા બીજાઓ દ્વારા બચાવવા) અને દયા (દુઃખથી છોડાવવાની ઈચ્છા)ને માટે આ પ્રવચનને ઉપદેશ આપે છે. ”
વાચસ્પત્ય મહાકેશમાં પણ કહ્યું છે કે-“હે ભૂમિસુરિશેષ ! પ્રયત્ન વડે પર પ્રાણીઓના કલેશનું નિવારણ કરવાને માટે હૃદયમાં જે ઈચ્છા ઉત્પન્ન થાય છે તેને દયા કહે છે.”
-
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧