________________ રેજનીશી અને ટાંચણે પ્રસંગે બતાવવાનું હોય છે. તેમનું મંડળ મોટું હોય તે પણ તમે આ કામ કરે છે તે બૂરું કરે છે” એવું હિંમતથી હરપ્રકારે તેમને બતાવી આપજે. આમ છતાં કદાચ તેઓ તમારી નિર્ભર્સના કરશે. ભલે કરતા. આ બધામાં સીધે અને રામબાણ ઉપાય એ. જ છે કે કુસંગતથી બચવું. - જો તમારું લગ્ન નાની ઉમ્મરમાં થયું હોય તો એ સ્થિતિમાં ' મોટી ઉમ્મરે સુખ મેળવવાનો ઉપાય એક જ છે. તે એ છે કે સ્ત્રીને કેળવણી આપવી. તમે તમારી સ્ત્રીમાં નીતિગ્રંશે વાંચવાની રુચિ ઉત્પન્ન કરે. તમારા આચરણનું તે અનુકરણ કરવાની, માટે તમારું સુવર્તન શુદ્ધ રાખે. જે ગરીબાઈને લીધે મોટી ઉમ્મર સુધી તમારું લગ્ન ન થયું હોય તે પહેલાં ત્રણ સંકટથી મુક્ત થાઓ ત્યારે જ લગ્ન કરજે. પચીસ વર્ષના પુરુષે આઠ વર્ષની બાળકી સાથે લગ્ન કરવા કરતાં આખે જન્મારો કુંવારા રહેવું એ વધારે સારું છે. છોકરાંઓ, તમારાં છોકરાંઓ માટે તમારે શું કરવું જોઈએ એ હવે જુદુ કહેવાની જરૂર નથી. સંસાર કેવો હે જોઈએ એવું જે કોઈ મને પૂછે, તો હું તેને કહ્યું કે પંખી જેવો હોવો જોઈએ. પક્ષીઓ આપણી માફક સમાજ બાંધીને રહે છે. પણ તેમનાં ઘરમાં ઘણું, સ્ત્રી અને તેનાં છોકરાં એટલાં જ રહે છે. આપણી માફક ભાઈઓ, પિત્રાઈએ, તેમની સ્ત્રીઓ અને છોકરાંઓ એ બધાં એકી સાથે નથી હોતાં. આપણા હિંદુસમાજમાં એક સાથે રહેવાને નુકસાનકારક રિવાજ કેટલાંક વર્ષથી ચાલુ છે. આ રિવાજ જેટલો જલદી બંધ થાય તેટલું સારું. . પક્ષીઓમાં પુરુષ તેમ જ સ્ત્રી નિર્વાહના ધંધા જાણે છે. તેઓ પિતાનાં બચ્ચાંને મમતાથી પાલન કરે છે. અને તેમને ઘર બાંધતાં અને ખોરાક મેળવતાં શીખવે છે. તેમના નિર્વાહની તેમને ચિંતા નથી હતી. બાળકો, પક્ષીઓને આ રિવાજ સંસારમાં કેટલો બધો સુખકારી છે? દુન્યવી સુધારો આપણું કરતાં પક્ષીઓમાં વધારે ' P.P. Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust I a