________________ મદ્રાસ અને બ્રહમદેશ ' 177 ભિક્ષએ વાંકુંચૂકું મોં કરી ખૂબ મેરેથી પહેલું વાક્ય “બુઢયમ ધ્યેયણમ ગિસામિ” એમ ઉચાર્યું. પછી તે ક્યાં જઈશ ! જ્ઞાનત્રિલોકે તે પોતે આ શબ્દોની અનુવૃત્તિ કરવાને બદલે હસી હસીને પેટ દુઃખવા આપ્યું. બિચારે ભિક્ષ ખૂબ શરમિંદ થઈ ગયે. થોડી વાર પછી જેમ તેમ ભિક્ષુના મુખમાંથી નીકળેલ દશ શિક્ષાપ લઈ અમે અમારી એારડીએ આવ્યા અને ફરી શિક્ષાપદો લેવાની ભાંજગડમાં પડ્યા જ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust આ 12