________________ બદ્ધક્ષેત્રની યાત્રા 227 ગોરખપુર જવાની ટિકિટને માટે જોઈતાં નાણું પૂરતી ટપાલની ટિકિટો સ્ટેશનમાસ્તરને આગળથી જ આપી રાખી હતી. આથી પૈસાની મને જરૂર નહોતી. તેથી વાળંદ પાસેનો રૂપિયે તથા બધે સામાન તેને જ આપી દઈને સ્ટેશને આવી હું ગોરખપુર ગયે. - પેલા વૃદ્ધ ભિક્ષુની આંખ તદ્દન બગડી ગઈ અને તે સારુ તેણે ડાકટરને જ નહિ, પણ મને સંપૂર્ણ દોષ દીધે. પણ બન્યું ન બન્યું થાય એમ નહતું. તેને લઈને હું કુશિનારા આવ્યો અને તેને ધર્મશાળામાં મૂકી બ્રહ્મદેશની સફરની તૈયારીમાં ગૂંથાય. આ એક વર્ષમાં મેં ઠીક દેશાટન તીર્થાટન કર્યા. જુદા જુદા લોકોના સંબંધમાં આવ્યો. તેમાંયે ખાસ કરીને ઉપર વર્ણવ્યા પ્રમાણે કુશિનારા, બુદ્ધગયા, રાજગૃહ, શ્રાવસ્તી, કપિલવસ્તુ અને લંબિનિવન એટલાં સ્થળોની યાત્રા મેં કરી. આથી આ પ્રકરણનું નામ “દ્ધિક્ષેત્રની યાત્રા' આપ્યું છે. આ બધાં ક્ષેત્રમાં બુદ્ધનું જન્મસ્થાન લુંબિન્દવી, ભગવાન બુદ્ધને બુદ્ધ પદનો લાભ થય તે બુદ્ધગયા, ભગવાને પહેલો ઉપદેશ આપ્યો તે સારનાથનું સ્થાન અને પરિનિર્વાણ પામ્યા તે કુશિનારા, આ ચાર ક્ષેત્રોને બદલેકે અત્યંત પવિત્ર ગણે છે. * * રૂ તથા તો વાતતિ....રૂધ તથા ૩નુત્ત સન્મसंबोधिं अभिसंबुद्धोति...इध तथागतेन अनुत्तरं धम्मचक्कं पवत्तितंति...इध तथागतो अनुपादिसेसाय निबानधातुया परि-. निबुतोति आनंद सद्धस्स कुलघुत्तस्स दस्सनीयं संवेजनीयं ठानं // - : —–મહાપરિનિરવાનપુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust