________________ આપવીતી કાળ આયુષ્યને ખાઈ રહ્યો છે. સાવધાન થા. સંતસમાગમ વિષે રૂચિ કેળવ અને પરમાર્થને વિષે ઉતાવળ કર. તુકો કહે છે કે દુન્યવી વહેવારરૂપી ધૂમાડાથી આંખો ભરીને ન રહેવું. 2. બુદ્ધિથી આત્મસમાધાનને માર્ગ વિચારી લઈને આત્મહિત પહેલું કરવું અને પાછા વળી વળીને બીજા મદદગાર સાથીઓની વાટ જેવી નહિ. પોતાને જ બળે કમ્મર કસવી, પરાઈ આશ કામ નહિ આવે. તુકો કહે છે, હે જીવ! શરીરને મેહ છોડીને બ્રહ્મરસમાં ડૂબકી લગાવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust