________________
૧૩
દિગબરા વાચક ઉમાસ્વાતિને પેાતાની પરપરાના માની તેમની કૃતિ તરીકે માત્ર તત્ત્વા સૂત્રને જ સ્વીકારે છે, જ્યારે
શ્વેતાંબરા તેમને પેાતાની પરપરામાં થયેલા માને છે અને તેમની કૃતિ તરીકે તત્ત્વાર્થંસૂત્ર ઉપરાંત ભાષ્યને સ્વીકારે છે. આમ હાવાથી પ્રશ્ન એ થાય છે કે, ઉમાસ્વાતિ દિગમ્બર પરપરામાં થયેલા છે, કે શ્વેતાંબર પર’પરામાં થયેલા છે, કે એ એથી કાઈ જુદી જ પરપરામાં થયેલા છે ? આ પ્રશ્નને નિકાલ ભાષ્યના કની પરીક્ષા અને પ્રશસ્તિની સત્યતાની પરીક્ષાથી જેવા આવી શકે, તેવા ખીજા એક સાધનથી આવી શકે તેમ અત્યારે લાગતું નથી; તેથી ઉક્ત ભાષ્ય ઉમાસ્વાતિની કૃતિ છે કે અન્યની, તેમ જ તેના અંતમાં આપેલી પ્રશસ્તિ યથાય છે, કલ્પિત છે, ક્રુ પાછળથી પ્રક્ષિપ્ત છે, એ સવાલ ચવા પ્રાપ્ત થાય છે. ભાષ્યના પ્રારંભમાં જે ૩૧ કારિકાઓ છે, તે જો ક્ત મૂળ સૂત્રરચનાના ઉદ્દેશ જાવવા પૂરતી હેાઈ, મૂળ
परंपरा
૧. આ સિવાય ભાષ્યના અંતમાં પ્રશસ્તિ પહેલાં ૩૨ અનુષ્ટુપ છંદ્યના પદો છે. એ પદ્મોની વ્યાખ્યા ભાષ્યની ઉપલબ્ધ અને વ્યાખ્યામાં છે જ અને વ્યાખ્યાકારો એ પદ્યોને ભાષ્યનાં સમજીને જ તે ઉપર લખે છે. એમાંના ૮મા પદને ઉમાસ્વાતિક માની આ હરિભદ્રે પેાતાના શાસ્ત્રવાર્તાસમુચ્ચય ’માં ૬૯૨ મા પદ્મ તરીકે ઉદ્યુત કર્યું છે. એટલે આઠમા સૈકામા શ્વેતાંબર આચાયે ભાષ્યને નિર્વિવાદપણે સ્નાપન્ન માનતા એ નક્કી છે.
.
આ પટ્ટોને પૂજ્યપાદે શરૂઆતની કારિકાની પેઠે અડી જ દીધા છે, તેમ છતાં પૂજ્યપાદના અનુગામી અકલ"કે પાછાં પેાતાના • રાજવાન્તિક 'ના અંતમાં તે પટ્ટો લીધાં હોય તેમ લાગે છે; કારણ કે