________________
७१
अनुयोगद्वार ભાવશંખા, સંખ્યા શબ્દથી શંખનું ગ્રહણ થતું હોવાથી ગુણ પ્રમાણથી શંખ ભેદથી કથન છે તે પ્રમાણે દિશા સૂચન છે.
अथ क्रमायातं वक्तव्यताद्वारमाचष्टे-- स्वपरोभयसमयभेदतस्त्रिविधा वक्तव्यता ॥२०॥
स्वेति, अध्ययनादिषु प्रतिनियतार्थकथनं वक्तव्यता, स्वसमयः स्वसिद्धान्तः, तस्याऽऽख्यानं यथा पञ्चास्तिकायाः धर्मादिरूपा इति, तथा प्रज्ञापनं यथा गत्यपेक्षाकारणं धर्मास्तिकाय इत्यादि, तत्प्ररूपणं यथा सोऽसंख्यातप्रदेशात्मकादिस्वरूप इत्यादि, तथा दृष्टान्तद्वारेण दर्शनं यथा गतिमतां मत्स्यादीनां गत्युपष्टम्भकं जलमित्यादि, एवमुपनयद्वारेण निदर्शनम्-यथा तथैवैषोऽपि गतिमतां जीवपुद्गलानां गत्युपष्टम्भक इत्यादि, इत्येवंरूपतो यथासम्भवमर्थकथनं स्वसमयवक्तव्यता, परसमयवक्तव्यता तु यस्यां परसमय आख्यायते प्रज्ञाप्यते प्ररूप्यते दर्श्यते निदर्श्यते सा । यथा नास्तिकानामाप्तेन पृथिव्यादिपञ्चमहाभूता लोके विद्यन्ते नान्ये, त एव कायाकारपरिणताश्चिद्रूपजीवव्यपदेशमश्नुवते नातिरिक्तः कश्चित्परलोकगामी जीवः भूतानामेषां विनाश एव जीवस्य विनाश इत्यादिरूपेण कथनं परसमयवक्तव्यता । स्वसमयः परसमयश्च यत्राख्यायते यथा गृहमावसन्तो गृहस्थाः, वनमावसन्तस्तापसा आरण्याः प्रव्रजिताश्च शाक्यादयः, मतमिदमस्मदीयमाश्रितास्सर्वदुःखेभ्यो विमुच्यन्त इति सांख्यादयो यदा प्रतिपादयन्ति तदेयं परसमयवक्तव्यता भवति, यदा तु जैनस्तदा स्वसमयवक्तव्यता, ततश्चासौ स्वसमयपरसमयवक्तव्यतोच्यत इति भावः ॥२०॥
હવે ક્રમથી આવેલ વક્તવ્યતા દ્વારને કહે છે – સ્વ સમય-પરસમય-ઉભય સમયના ભેદથી ત્રણ પ્રકારની વ્યક્તવ્યતા છે.
અધ્યયન વિગેરે પ્રતિનિયત અર્થનું કથન તે વ્યક્તવ્યતા, સ્વ સમય એટલે કે સ્વ સિદ્ધાંત તેનું કથન કરવું તે સ્વ સિદ્ધાંત વક્તવ્યતા જેવી રીતે પંચાસ્તિકાય ધર્મ વિગેરે સ્વરૂપ છે, તેવું જાણવું જેવી રીતે ગતિમાં અપેક્ષા કારણભૂત એવો ધર્માસ્તિકાય છે. ઇત્યાદિ તેની પ્રરૂપણા કરવી તે અસંખ્યાત પ્રદેશાત્મક સ્વરૂપ છે, વિગેરે તેવી રીતે દષ્ટાંત દ્વારા દર્શન કરવું તે આ રીતે ગતિમાનું એવા મત્સ્ય વિગેરેને ગતિ કરવામાં સહાયભૂત જલ છે, વિગરે હવે ઉપનય દ્વારા નિદર્શન કર્યું, જેવી રીતે જળ વિગેરે છે, તેવી રીતે આ પણ (ધર્માસ્તિકાય) ગતિવાળા એવા જીવ પુગલોને ગતિમાં ઉપષ્ટભક છે વિગેરે, સ્વરૂપથી સંભવ હોય તે રીતે અર્થનું કથન કરવું તે સ્વ સમય વક્તવ્યતા. જે વ્યક્તવ્યતાના કથનમાં પર સિદ્ધાંત કહેવાય છે, જણાવાય છે, પ્રરૂપણ કરાય છે, બતાડાય છે અને નિદર્શન કરાય છે, તે પર સમય વક્તવ્યતા. જેવી રીતે નાસ્તિકોના