________________
४१४
सूत्रार्थमुक्तावलिः મને વિકૃષ્ટ-કઠોર તપ વડે જન્માન્તરમાં બીજા જન્મમાં કામભોગોની પ્રાપ્તિ થશે વગેરે એ પ્રમાણે પહેલાં આશંસા નિયાણા વગરનો થઈ અનુકૂલ પ્રતિકૂલ ઉપસર્ગોને સમભાવે સહન કરનારો સર્વપાપોથી વિરમેલો સત્સંયમી થાય છે. પહેલા
संयमव्यवस्थितस्य कर्त्तव्यमाहनिर्दृष्टमिताहारभुङ्गिरुपधि शान्तिधर्मं प्रवक्ता ॥६०॥
निर्दष्टेति, एवं निखिलाशंसारहितो वेणुवीणाद्यनुकूलेषु रासभादिकर्कशेषु शब्दादिष्वरक्त द्विष्ट आहारजातमपि परकृतपरनिष्ठितमुद्गमोत्पादनैषणाशुद्धं भिक्षाचर्यविधिना प्राप्तं केवलसाधुवेषावाप्तं सामुदायिकं मधुकरवृत्त्या सर्वत्र स्तोकं स्तोकं गृहीतं यावन्मात्रेणाहारेण देहः क्रियासु प्रवर्तते यावत्या चाहारमात्रया संयमयात्रा प्रवर्त्तते तन्मितं बिलप्रवेशपन्नगभूतेनात्मना तत्स्वादमनास्वादयता सूत्रार्थपौरुष्युत्तरकालं प्राप्ते भिक्षाकालेऽवाप्तं परिभोगकाल उपभुज्येत, एवं पानाद्यपि, एवमाहारादिविधिज्ञो भिक्षुः परहितार्थप्रवृत्तः सम्यगुपस्थितेष्वनुपस्थितेषु वा श्रोतुं प्रवृत्तेषु शिष्येषु स्वपरहिताय न त्वन्नपानादिहेतोर्न वा कामभोगनिमित्तं शान्तिप्रधानं धर्म प्राणातिपातादिभ्यो विरमणरूपं रागद्वेषाभावजनितमिन्द्रियनोइन्द्रियोपशमरूपमशेषद्वन्द्वोपशमरूपं सर्वोपाधिविशुद्धतालक्षणभावशौचरूपं कर्मगुरोरात्मनः कर्मापनयनतो लध्ववस्थासंजननलक्षणं धर्मं श्रावयेत्, एवंविधगुणवतो भिक्षोः समीपे धर्मं सुनिशम्य सम्यगुत्थानेनोत्थाय कर्मविदारणसहिष्णवः सर्वपापस्थानेभ्य उपरताः सर्वोपशान्ता जितकषाया अशेषकर्मक्षयं विधाय परिनिर्वृताः ॥६०॥
સંયમમાં વ્યવસ્થિતાના કર્તવ્યો કહે છે.
સૂત્રાર્થ - નિર્દોષ, પ્રમાણસર, આહાર કરનારો, વાપરનારો, ઉપધિવગરનો, વિષય કષાયથી શાંત થયેલ, ધર્મને કરનારો સંયમી હોય છે.
ટીકાર્થ :- આ પ્રમાણે સમસ્ત આશંસા ઇચ્છા રહિત, વેણું-વાંસળી-વીણા વગેરે અનુકૂળ અને ગધેડા વગેરેના કર્કશ શબ્દ વગેરેમાં રાગ દ્વેષ વગરનો બીજા માટે કરેલો, બીજા માટે તૈયાર થયેલો, ઉદ્ગમ ઉત્પાદના એષણાના દોષોથી શુદ્ધ આહારને ભિક્ષાચર્યાની વિધિપૂર્વક મેળવેલો કેવલ સાધુવેષને પ્રાપ્ત સામુદાયિક મધુકર વૃત્તિથી થોડો થોડો બધી જગ્યાથી ગ્રહણ કરે કે જેટલા માત્ર આહારથી શરીર ક્રિયાઓમાં પ્રવર્તિ શકે, જેટલા પ્રમાણ આહારથી સંયમ યાત્રામાં પ્રવર્તિ શકે તેટલા પ્રમાણમાં આહાર લે, દરમાં સાપ પેસે એ પ્રમાણે જાતે તે સ્વાદને નહીં કરતો, સૂત્ર અર્થ પોરિસીનો સમય વીત્યા પછી ભિક્ષાકાળ આવે ત્યારે વાપરવાના સમયે ઉપભોગ કરે-વાપરે. એ પ્રમાણે પાણી વગેરે પ્રવાહી વાપરે. આ પ્રમાણે આહાર વગેરેની વિધિનો જાણકાર પરકલ્યાણમાં