Book Title: Sutrarth Muktavali Part 01
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 442
________________ ४३६ सूत्रार्थमुक्तावलिः वस्तुनो दर्शनान्नित्य इति व्यवहारो बाधितः स्यात्, आत्मनो नित्यत्वेन बन्धमोक्षाभावाद्यमनियमाद्यनर्थकताप्रसङ्गः, अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावत्वात् । तथा च लोकस्य क्वापि प्रवृत्तिनिवृत्ती न स्याताम् । एकान्तानित्यत्वेऽप्यनागतभोगार्थं लोकस्य धनधान्यघटपटादिसङ्ग्रहो न घटेत, आमुष्मिकेऽपि प्रवृत्तिर्न स्यात्, आत्मन एकान्तेन क्षणिकत्वात् । कथञ्चिन्नित्यानित्ये च वस्तुनि सामान्यांशावलम्बनतो नित्यत्वव्यवहारो विशेषांशावलम्बनेन चानित्यताव्यवहारस्सूपपद्यते, तस्मादेकान्तपक्षयोरनाचारं विजानीयात् । एवञ्चोत्पादव्ययध्रौव्यात्मकान्यर्हद्दर्शनाश्रितानि वस्तूनि व्यवहाराङ्गम् नान्यदर्शनाश्रितानि, तस्याभावात्, एवमर्हच्छासनप्रतिपन्नाः सर्वे भव्याः सिद्धि यान्ति ततश्चोच्छिन्नभव्यं जगत्स्यात्, जीवसद्भावेऽप्यपूर्वोत्पादाभावेनाभव्यस्य सिद्धिगमनासम्भवेन कालस्यानन्त्यादनारतञ्च सिद्धिगमनसम्भवेन तद्व्ययोपपत्तेरिति तथा सर्वेऽभव्या एव इति च न वक्तव्यम्, भव्यराशेर्भविष्यत्कालस्येवानन्तत्वात्, न वा सकलभव्यानां मुक्तिरवश्यम्भाविनी, तत्सामग्रीप्राप्त्यवश्यम्भावानियमात्, आगमेऽनन्तानन्तास्वप्युत्सर्पिण्यवसर्पिणीषु भव्यानामनन्तभाग एव सिद्धयतीत्युक्तेः । नापि सर्वेऽभव्या एव, अनेकेषां सिद्धिगमनश्रुतेः, मुक्त्यभावे च संसारस्याप्यभावप्रसङ्गात्, सम्बन्धिशब्दौ ह्येतो, न हि मुक्तिः संसारं विना संसारोऽपि मुक्तिं विना सम्भवतीति दर्शनाचारः ॥७२॥ દર્શનાચારનો પ્રતિપક્ષી અનાચારને સૂચવવા માટે કહે છે. સૂત્રાર્થ:- દ્રવ્ય અનાદિ અનંતકાળથી છે. એમ ન હોય તો પ્રવૃત્તિ નિવૃત્તિનો અસંભવ થઇ य. ટીકાર્થ:- ધર્મ-અધર્મ વગેરે રૂપ ચૌદરજ્જુ આત્મક લોકનું સ્વરૂપ છે. તેમની પ્રથમ પહેલા ઉત્પતિ નથી. તેમજ પરંપરા વગરનો (નિરન્વય) વિનાશ પણ નથી. પરંતુ અનાદિ અનંત છે. સર્વ નય સમુહાત્મક પ્રમાણ વડે જાણવા યોગ્ય છે. તેનાથી ભિન્ન એક નયના આલંબન વડે શાશ્વત જ છે. અને અશાશ્વત જ છે. આ પ્રમાણે સામાન્ય અંશ માત્રના (નું) આલંબન વડે બધી વસ્તુ શાશ્વત એટલે સદાકાળ રહેવાવાળી એવી ધારણા ન કરવી. તથા વિશેષાંશ માત્રનો આલંબનથી બધી વસ્તુ અશાશ્વત છે, એવી ધારણા ન કરવી. કેમકે તેવા પ્રકારનો સ્વીકાર કરવાથી આલોકના અને પરલોકના કાર્યથી લોકની પ્રવૃત્તિ નિવૃત્તિ સંભવવી શક્ય નથી. એકાંત નિત્યપણામાં નવાપુરાણા વગેરેના ભાવવડે પ્રત્યક્ષથી વસ્તુઓ જોવાથી નિત્ય છે. એમ વ્યવહાર બાધિત થાય. આત્માના નિત્યપણાથી બંધ મોક્ષ વગેરેનો અભાવ થવાથી યમ નિયમ વગેરે નકામા થવાનો પ્રસંગ આવશે. કેમકે આત્મા અપ્રશ્રુત, અનુત્પન્ન સ્થિરેક સ્વભાવવાળો છે. તથા લોકની પ્રવૃત્તિ

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470