________________
सूत्रकृत
४३७
નિવૃત્તિ પણ થશે નહીં, એકાંત અનિત્યપણામાં પણ ભવિષ્યમાં વાપરવા માટેનો ધન, ધાન્ય, ઘટ, પટ વગેરેનો લોકો જે સંગ્રહ કરે છે. તે ઘટી શકશે નહીં વર્તમાનની પણ પ્રવૃત્તિ થશે નહિ કેમકે આત્મા એકાંતે ક્ષણિક હોવાથી કથંચિત્ નિત્યાનિત્ય વસ્તુમાં સામાન્ય અંશના આલંબનને નિત્યત્વનો વ્યવહાર કરાય છે. પ્રાપ્ત થાય છે. માટે એકાંત પક્ષોનો અનાચાર જાણવો. આ પ્રમાણે ઉત્પાદ, વ્યય, દ્રવ્યરૂપ અર્હત્ દર્શનાશ્રિત વસ્તુઓ વ્યવહારના અંગ રૂપે છે. બીજા દર્શનાશ્રિતો નહીં કારણ કે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય નહીં હોવાથી આ પ્રમાણે જૈન અર્હત્ (જૈન) શાસન સ્વીકારનારા બધાજ આત્માઓ સિદ્ધિને પામે છે. અને તેનાથી રહિત (ઉચ્છિન્ન) ભવ્ય જગત હોય છે. જીવ સદ્ભાવ હોવા છતાં પણ પૂર્વમાં ઉત્પત્તિનો અભાવ ન હોવાથી અભવ્યને મોક્ષગમનનો અસંભવ હોવા વડે કામનું અનંતપણું હોવાથી અનારત સતત સિદ્ધિગમનનો સંભવ હોવાથી તેના વ્યયની પ્રાપ્તિ થતી હોવાથી બધા અભવ્યો જ છે. એમ ન બોલવું. કારણકે ભવ્ય રાશિનું ભવિષ્યકાળી જેમ અનંતપણું છે. સકલ ભવ્ય જીવોની મુક્તિ અવશ્ય થશે જ એમ નથી. કેમકે (મોક્ષ) તેની સામગ્રીની પ્રાપ્તિ અવશ્ય થશે જ એવો નિયમ નથી. આગમમાં પણ અનંતાનંત ઉત્સર્પિણી અવસર્પિણીમાં ભવ્યજીવોનો અનંતો ભાગ સિદ્ધ થશે એમ કહ્યું છે. બધા અભવ્યો જ છે. એમ પણ નથી કારણ કે અનેકો મોક્ષે ગયા છે. એ સંભળાય છે. મુક્તિનો અભાવ થાય તો સંસારના અભાવનો પ્રસંગ આવશે. સમ્બન્ધિ શબ્દોમાં આ બંને શબ્દો એક બીજા સંબંધી છે. મુક્તિ વગર સંસાર નથી. સંસાર પણ મુક્તિ વગર સંભવતો નથી. આ પ્રમાણે દર્શનાચાર છે. II૭૨
चारित्राचारमाश्रित्याह
अध्यवसायात् कर्मबन्धो न वध्यसादृश्यवैसादृश्यतः ॥ ७३ ॥
अध्यवसायादिति, एकेन्द्रियाद्यल्पकायानां हस्त्यादिमहाकायानाञ्च व्यापादने सदृशं कर्म वैरं वा, सर्वजन्तूनां तुल्यप्रदेशत्वादिति नैकान्तेन वक्तव्यम्, प्रदेशतुल्यतायामपीन्द्रियविज्ञानकायानां विसदृशत्वात्तद्वयापत्तौ कर्म वैरं वा न समानमित्यप्येकान्तेन न वाच्यम्, भवेत्तदा तथा कर्मबन्धो वैरं वा यदा कर्मबन्धादिर्वध्यापेक्षः स्यात्, न तु तद्वशादेव बन्ध:, किन्त्वध्यवसायवशादपि, तथा च तीव्राध्यवसायिनोऽल्पकायसत्त्वव्यापादनेऽपि महद्वैरं कर्मबन्धो वा, अकामस्य तु महाकायव्यापादनेऽपि स्वल्पमिति स्थिते तथावादोऽनाचारः, जीवसाम्यात्कर्मबन्धसादृश्यासम्भवात्, न हि जीवव्यापत्त्या हिंसा, तस्य शाश्वतत्वेन व्यापादनासम्भवात्, किन्त्विन्द्रियादिव्यापत्त्या । किञ्च भावसव्यपेक्षस्यैव कर्मबन्धोऽभ्युपेतुं युक्तः, आगमसव्यपेक्षस्य वैद्यस्य हि सम्यक् क्रियां कुर्वतो यद्यप्यातुरविपत्तिर्भवति तथापि न वैरानुषङ्गो भावदोषाभावात्, अपरस्य तु सर्पबुद्धया रज्जुमपि घ्नतो भावदोषात् कर्मबन्धः । तथा च वध्यवधकभावापेक्षया स्यात्सदृशत्वं स्यादसदृशत्वमित्याचारः, अन्यथाऽनाचारः ।