________________
४४४
सूत्रार्थमुक्तावलिः
વગેરે મોક્ષના તે અંગરૂપે થશે તો પહેલાની એક ચર્યા એકાકી વિહાર જે ઘણી કષ્ટવાળી હતી. જે એમણે આચરી હતી એમને ફક્ત ફ્લેશ માટે થશે. જો તે કર્મ નિર્જરાના કારણરૂપે ૫રમાર્થભૂત હતી. તો વર્તમાન કાળમાં અવસ્થા બીજાને ઠગવારૂપ હોવાથી દંભ સમાન થાય છે. આથી પહેલા મૌનવ્રતી હતા. હવે ધર્મદેશના રૂપ પૂર્વોત્તર એટલે આગમમાં છળની ક્રિયાનો પરસ્પર વિરોધ છે. પહેલા આશ્રિત કરેલી એકાન્તચારીપણું એટલે એકાકી વિહારીપણું સારું હતું તો તે સદાકાળ માટે બીજાની અપેક્ષા વગર તે જ આચરવું હતું. હવે જો આ વર્તમાનકાલીન મોટા પિરવારથી આવરાયેલાઓને સાધુ માનતા હોય તો તેમને પહેલેથી જ આચરવો સેવવો હતો. આ બન્ને પણ તડકો અને છાયાની જેમ અત્યંત વિરોધી હોવા એકજ જગ્યાએ સાથે રહી शडे नहि ॥७५॥
उत्तरयत्यार्द्रकः
न, प्राणिहिताय धर्मोपदेष्टुः संयतत्वात् ॥७६॥
नेति, पूर्वोत्तरावस्थयोरसाङ्गत्यं नास्तीत्यर्थः, तथा हि पूर्वं यन्मौनव्रतमेकचर्या च कृता सा छद्मस्थत्वाद्धातिकर्मचतुष्टयक्षयार्थम्, साम्प्रतं यद्धर्मदेशनाविधानं तत्प्राग्बद्धभवोपग्राहिकर्मचतुष्टयक्षपणोद्यतस्य विशेषतस्तीर्थकरनाम्नो वेदनार्थमपरासाञ्चोच्चैर्गोत्रशुभायुर्नामादीनां शुभप्रकृतीनाम् । अथवा पूर्वं साम्प्रतं भविष्यति काले वा रागद्वेषरहितत्वादेकत्व भावनानतिक्रमणाच्चैकत्वमेवानुपचरितं भगवानशेषजनहितं धर्मं कथयन् प्रतिसन्दधाति, केवलालोकेन हि यथावस्थितं लोकमवगम्य प्राणिहितङ्करो द्वादशविधतपोनिष्टप्तदेहो लाभपूजादिनिरपेक्षेण प्राणिहितार्थं धर्ममाचक्षाणोऽपि छस्थावस्थायामिव वाक्संयत एव, उत्पन्नदिव्यज्ञानत्वाद्भाषागुणदोषविवेकज्ञतया भाषणेनैव गुणावाप्तेः, अनुत्पन्नदिव्यज्ञानस्य तु मौनव्रतिकत्वेन । देवासुरनरतिर्यक्सहस्रमध्येऽपि व्यवस्थितोऽसावेकान्तमेव साधयति, पङ्काधारपङ्कजवत्तद्दोषव्यासङ्गाभावात्, ममताविरहादाशंसादोषविकलत्वाच्च, न चैकाकिपरिकरोपेतावस्थयोरस्ति विशेषः, प्रत्यक्षेणैवोपलभ्यमानत्वादिति वाच्यम्, बाह्यविशेषस्य परिदृश्यमानस्य सत्त्वेऽपि प्रधानस्याऽऽन्तरकषायजयित्वस्योभयोरवस्थयोरविशेषात्, न ह्यसावष्टप्रातिहार्योपेतोऽप्युत्सेकं याति, न वा शरीरं संस्कारायत्तं विदधाति, निष्कलङ्कस्य भगवतो जगदभ्युद्धरणप्रवृत्तस्यैकान्तपरहितप्रवृत्तस्य स्वकार्यनिरपेक्षस्य धर्मं कथयतोऽपि दोषलेशाभावात्, छद्मस्थस्य हि बाहुल्येन मौनव्रतमेव श्रेयः समुत्पन्नकेवलस्य तु भाषणमपि गुणायेति ॥ ७६॥
આર્દ્રકુમારનો જવાબ
સૂત્રાર્થ :- એમ નથી, પ્રાણિઓના હિત માટે ધર્મ ઉપદેશ આપનારા છે, સંયત હોવાથી.