Book Title: Sutrarth Muktavali Part 01
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 452
________________ ४४६ सूत्रार्थमुक्तावलिः अप्रव्रजिता हि तानि प्रायः प्रतिसेवन्ते, श्रमणास्तु 'अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमलुब्धते'त्यादिलक्षणलक्षिताः । तच्च लक्षणं शीतोदकादिपरिभोगिनां नास्तीति न ते परमार्थानुष्ठानतः श्रमणाः, यदि शीतोदकादिपरिभोगिनोऽपि श्रमणास्तहि गृहस्था अपि श्रमणा भवन्तु, तेषामपि देशिकावस्थायामाशंसावतामपि निष्किञ्चनतयैकाकिविहारित्वं क्षुत्पिपासादिपीडनञ्च सम्भाव्यते, केवलं स्त्रीपरिभोग एव तैर्द्रव्यतः परित्यक्तः, शेषेण तु बीजोदकाद्युपभोगेन પૃદસ્થત્વ પતિ II૭૭ના ફરી ગોશાળાની શંકાઓને પૂછ્યા વગર આર્દિકકુમાર એનું નિરાકરણ કરે છે. સૂત્રાર્થ :- એકાંત ચારી તપસ્વી હોવા છતાં કાચું પાણી વગેરેનો વપરાશ દોષ માટે નથી. એમ નહી તે પ્રમાણે રહેવાથી તેમને અશ્રમણપણાનો પ્રસંગ આવશે. ટીકાર્થ :- જોકે બીજાના હિત માટે પ્રવૃત્ત થયેલા ભગવાને અશોકવૃક્ષ વગેરે પ્રાતિહાર્યનો સ્વીકાર, શિષ્ય વગેરે પરિવાર, ધર્મની દેશના દોષ માટે નથી. જ્યારે તમારા ધર્મમાં પ્રવૃત્ત થયેલાઓ બગીચા-ઉદ્યાન વગેરેમાં એકાકી વિહારમાં ઉદ્યત થયેલાઓ તપસ્વીને ઠંડા પાણીના બીજો, પાંદડા ફળો વગેરેનો વપરાશ દોષ માટે થતો નથી. કેમ કે એમાં થોડો કર્મબંધ હોવા છતાં પણ ધર્માધાર શરીરના પાલન માટે હોવાથી એમ જે તમે કહો છો, તે સારું યોગ્ય નથી. કારણકે સચિત્ત પાણીનો વપરાશ વગેરે શ્રમણ સાધુને માટે અયોગ્ય છે. કેમકે અપ્રવ્રજિતો પણ પ્રાયઃ (મોટેભાગે) કરીને જ વાપરે છે. શ્રમણો તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અલુબ્ધતા વગેરે લક્ષણોથી યુક્ત (લક્ષિત) હોય છે. તે લક્ષણ સચિત્ત પાણી વગેરેને વાપરનારાઓને હોતું નથી. માટે તેઓ પરમાર્થ વાસ્તવિક ક્રિયાથી શ્રમણો નથી, જો સચિત્ત પાણી વગેરે વાપરનારાઓ પણ શ્રમણ થશે તો ગૃહસ્થો પણ શ્રમણ થાઓ. દેશી અવસ્થામાં આશંસાવાળા હોવા છતાં પણ તેઓને નિષ્કિચનપણામાં એકાકી વિહારીપણામાં ભૂખ-તરસ વગેરેની પીડા સંભવે છે. ફક્ત સ્ત્રી પરિભોગ જ તેમને દ્રવ્યથી છોડ્યો છે. બાકીના બીજ પાણી વગેરેનો વપરાશ વડે ગૃહસ્થો સમાન જ છે. I૭થા. पुनरप्याशङ्कामुद्भाव्य दूषितमादर्शयतिपरनिन्दाऽऽत्मोत्कर्षयोः प्रसङ्ग इति चेन्न, वस्तुस्वरूपप्रकाशने तदसम्भवात् ॥७८॥ परनिन्देति, ननु पूर्वोक्तप्रकारेण वदन् सर्वानपि प्रावादुकान् गर्हसि, आत्मन उत्कर्ष प्रकटयसि चेति ते परनिन्दाऽऽत्मोत्कर्षयोः प्रसङ्गः स्यादित्यपरमुत्तरं दातुमसमर्थेन गोशालकेनान्यतीर्थिकसहायेन प्रोक्तं निषेधति नेति, सर्वे हि प्रावादुका यथावस्थितं स्वदर्शनं प्रादुष्कुर्वन्ति, तत्प्रामाण्याच्च वयमपि स्वदर्शनाविर्भावनं कुर्मः, अप्रासुकेन बीजोदकादि

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470