________________
सूत्रकृतांग
४२७ વૈદિકો વડે હિંસાને જ મોક્ષના અંગરૂપે કહે છે. આ બધા જુદી જુદી બુદ્ધિવાળા સર્વશે રચેલ આગમોનો આશ્રય ન કરતા હોવાથી સર્વ રચેલ આગમને હેતુ પરંપરાથી અનાદિપણાથી તેનો તેનો સ્વીકાર કરનારાઓ એક બુદ્ધિવાળા કહેવાય. જ્યારે તેઓની વિવિધ બુદ્ધિપણું આ પ્રમાણે છે. જેમકે સાંખો વડે એકાંત નિત્યવાદનો આશ્રય કરવાથી, બૌદ્ધો વડે અનિત્યવાદ સ્વીકારવાથી - આશ્રય કરવાથી, નૈયાયિક વૈશેષિકો વડે આકાશ વગેરેનો એકાંતે નિત્યપણે ઘડા વસ્ત્ર વગેરેને એકાંતે અનિત્યપણે આશ્રય કરવાથી, સામાન્ય વિશેષનો એકાંતે ભેદનો આશ્રય હોય છે. તે પ્રગટ છે. તથા જ્યાં સંપૂર્ણ અહિંસા છે ત્યાં જ પરમાર્થથી ધર્મ છે. એ પ્રમાણે નિશ્ચિત થવાથી જેઓ પરમાર્થને નહીં જાણનારા કેટલાકો બ્રાહ્મણ વગેરે પ્રાણિઓને પીડાકારી પ્રવૃત્તિ વડે બીજાઓને ધર્મ છે. એમ વ્યાખ્યા કરી છે. અને તેઓ ભવિષ્યમાં પોતાના શરીરને છેદવા ભેદવા માટે છે. એમ કહે છે. ઘણા જન્મ-મરણોને પ્રાપ્ત કરે, તેજસ્કાય વાયુકાયમાં ઉચ્ચ ગોત્રની ઉદવલના કરવા વડે કલંકલીભાવનો ભાગી થાય છે. અને વિવિધ પ્રકારના દંડનો ભાગી થાય છે. તેઓ લોકાગ્ર - સ્થાન એટલે મોક્ષને આક્રમી શકાશે નહીં પામી શકે નહીં અને તેઓ આઠ પ્રકારના કર્મોથી મુક્ત થશે નહીં. આ પ્રમાણે બાર ક્રિયા સ્થાનોમાં વર્તતા રહેલા જીવો ક્યારે પણ સિદ્ધ થયા નથી સિદ્ધ થતા નથી, સિદ્ધ થશે નહિ, બોધ પામ્યા નથી, બોધ પામતા નથી, બોધ પામશે નહીં, મુક્ત થયા નથી મુક્ત થતાં નથી, અથવા મુક્ત થશે નહીં એ પ્રમાણે. દિપા
अथ कर्मक्षपणायोद्यतेन साधुना द्वादशक्रियास्थानपरिहारेणान्त्यक्रियास्थानसेविना सदाऽऽहारगुप्तेन भवितव्यम्, धर्माधारभूतशरीरस्याहाराधारत्वात्, स चाहार उद्देशकादिदोषरहितो ग्राह्यः, तेन च प्रायः प्रतिदिनं कार्यमिति शुद्धाशुद्धभेदेन तं निरूपयितुमाह
चतुर्विधा वनस्पतिकायाः पृथिव्याद्याहारिणः ॥६६॥
चतुर्विधेति, अग्रमूलपर्वस्कन्धबीजलक्षणोत्पत्तिभेदविशिष्टा हि वनस्पतयः, शाल्यादीनां हि बीजमग्रे उत्पद्यते, अतस्तेऽग्रबीजाः, अथवाऽग्राण्येव येषामुत्पत्तौ कारणतामापद्यन्ते तेऽग्रबीजाः, कोरण्टादयः । आर्द्रकादयो मूलबीजाः, इक्ष्वादयः पर्वबीजाः, सल्लक्यादयः स्कन्धबीजाः, एतेषां स्वस्वबीजान्येवोत्पत्तिकारणम्, तादृशकर्मोदयवशादेषुत्पिपित्सवो वनस्पतावुत्पद्यमाना अपि पृथिवीयोनिका भवन्ति, आधारमन्तरेणोत्पत्तेरभावात्, ते पृथिवीस्थितिकास्तत्रैवोर्ध्वक्रमणलक्षणवृद्धिमन्तश्च, ते हि तथाविधकर्मवशगा वनस्पतिकायादागत्य तेष्वेव पुनरप्युत्पद्यन्ते, सचित्ताचित्तमिश्रादिबहुप्रकारासु भूमिषु वृक्षतया विवर्त्तन्ते, ते च तत्रोत्पन्नाः पृथ्वीनां स्नेहमाददते स एव च तेषामाहारः, एवमप्कायतेजोवायुवनस्पतीनामपि भाव्यम् । नानाविधानां त्रसानामपि प्राणिनां शरीरं स्वकायेनावष्टभ्य प्रासुकीकुर्वन्ति, एवमाहार्य स्वकायत्वेन परिणमय्य सरूपतां नीतं तच्छरीरं तन्मयतां प्रतिपद्यते, एवं तावत्पृथिवीयोनिका