________________
४२६
सूत्रार्थमुक्तावलिः ગુણવ્રતો, શિક્ષાવ્રતોની ક્રિયાઓ કરતો સાધુઓને ઔષધ, વસ્ત્ર, પાત્ર વગેરે વડે ઉપકારીને યથાશક્તિ દાન કરે. સક્રિયાવાળાઓ કારણ ઉત્પન્ન થયું હોય કે કારણ ન ઉત્પન્ન થયું હોય તો પણ ભક્તપચ્ચક્ખાણ એટલે અનશન સ્વીકારી, આલોચના લઈ પ્રતિક્રમણ કરી, સમાધિ પામી - પ્રાપ્ત કરી કાળ કરી કોઇપણ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી સુમનુષ્ય ભવને પ્રાપ્ત કરી તેજ ભવમાં અથવા ઉત્કૃષ્ટથી સાત આઠ ભવોમાં સિદ્ધ થાય. //૬૪ll
अधर्मपक्षस्यानन्तसंसारतामाहविविधप्रज्ञावादिनोऽतिदुःखिनः संसाराव्यभिचारिणः ॥६५॥
विविधेति, त्रिषष्ट्युत्तरत्रिशतपरिमाणाः प्रावादुकाः सर्वेऽपि न मोक्षाङ्गभूतमहिंसां प्रतिपद्यन्ते, तेषु सम्यग्दर्शनादिकस्योपायस्याभावात् संसाराभावमिच्छन्तोऽपि न मुच्यन्ते मिथ्यावादित्वाच्च सांख्यैर्ज्ञानादेरेव शाक्यैर्दशधर्मपथानामेव नैयायिकैरभिषेचनोपवासादीनामेव वैदिकैहिंसाया एव मोक्षाङ्गतयोक्तेः । एते हि नानाप्रज्ञाः सर्वज्ञप्रणीतागमानाश्रयणात्, सर्वज्ञप्रणीतागमस्य हेतुपरम्परयाऽनादित्वेन तदभ्युपगन्तृणामेकप्रज्ञत्वात्, तेषां विविधप्रज्ञता च सांख्यैरेकान्तेन नित्यवादाश्रयणात्, बौद्धरेकान्तेनानित्यवादाश्रयणात्, नैयायिकवैशेषिकैराकाशादीनामेकान्तेन नित्यत्वस्य घटपटादीनाञ्चैकान्तेनानित्यत्वस्याश्रयणात्सामान्यविशेषयोरेकान्तभेदाश्रयणाच्च स्फुटैव । तथा चाहिंसैव यत्र सम्पूर्णा तत्रैव परमार्थतो धर्म इति निश्चिते ये केचनाविदितपरमार्था ब्राह्मणादयः प्राण्युपतापकारिणा प्रकारेण धर्मं परेषां व्याचक्षते त आगामिनि काले स्वशरीरच्छेदाया भेदाय च भाषन्ते, बहूनि जन्ममरणादीनि प्राप्नुवन्ति तेजोवायुषु चोच्वैर्गोत्रोद्वलनेन कलंकलीभावभाजो नानाविधदण्डभाजो भवन्ति न च ते लोकाग्रस्थानमाक्रमिष्यन्ति न तेऽष्टप्रकारेण कर्मणा मोक्ष्यन्ते । एवञ्च द्वादशक्रियास्थानेषु वर्तमाना जीवा न कदापि सिद्धाः सिद्ध्यन्ति सेत्स्यन्ति वा, न बुबुधिरे बुद्ध्यन्ते भोत्स्यन्ते वा, न मुमुचुर्मुञ्चन्ति मोक्ष्यन्ते वेति ॥६५।।
અધર્મ પક્ષવાળાઓને અનંત સંસારીપણું હોય છે. એમ કહે છે.
સૂત્રાર્થ:- વિવિધ પ્રજ્ઞાવાદીઓ એટલે ભિન્ન ભિન્ન પ્રકારના મતવાળા, અત્યંત દુઃખી થયેલા સંસાર અવ્યભિચારી એટલે કાયમી સંબંધવાળા થાય છે.
ટીકાર્ય :- ત્રણસો ત્રેસઠ પ્રમાણ વાચાળતા પાખંડીઓ બધાએ મોક્ષના અંગભૂત અહિંસાને સ્વીકારતા નથી. તેમાંથી સમ્યગદર્શન વગેરે ઉપાયોનો અભાવ હોવાથી સંસારનો અભાવ ઇચ્છતા હોવા છતાં પણ મિથ્યાત્વાદિ ભાવવાળા હોવાથી છૂટતા - મોક્ષ પામતા નથી. સાંખ્યોવડે नवगैरेथा मौद्धो वडे ६॥ (१०) धर्म पथो वडे, नैयायिड 43, अभिषे ७५वास वगैरे 43,