Book Title: Sutrarth Muktavali Part 01
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 439
________________ सूत्रकृतांग ४३३ દંડવાળો હોવાથી પોતાના અને પરના અવસરનો, અવસરની અપેક્ષાએ કદાચ મારનારો ન પણ થાય છતાં રાજા વગેરેને હણનારાની જેમ આ વધના પરિણામથી અનિવત્તિ હોવાથી વધ્યનો શત્રુરૂપે હોય છે. તેમ આત્મા પણ વિરતિનો અભાવ હોવાથી બધા જીવોનો પણ હંમેશા ઠગવાની બુદ્ધિથી મારવાના મન દંડવાળો થાય છે. જેથી આ પ્રમાણે છે. તેથી પાપનુબંધિ એમ પાંચ અવયવો છે. જે બધા પ્રાણિઓ બધા જીવોના દરેકના શત્રુ (અમિત્ર) રૂપો છે. એ અસિદ્ધ છે. ચૌદરાજરૂપ લોકમાં પ્રાણિઓ અનંત હોવાથી દેશકાળ સ્વભાવ વિપરિત હોવાના કારણે જોયા નથી કે સાંભળ્યા પણ નથી તો પછી કેવી રીતે એમના વિશેનો શત્રુભાવ. અથવા દરેકના વધને લક્ષ્ય ચિત્તને સમાધાન કેવી રીતે થાય? એઓ તેઓના પ્રતિ હંમેશા શઠબુદ્ધિપૂર્વક મારવાની બુદ્ધિ ચિત્તદંડવાળો થાય છે. એમ નથી છતાં પણ દેશકાળ સ્વભાવનો વિરોધ હોવા છતાં તેઓમાં અમુક્ત વર હોવાથી એમને અવિરતિના કારણે થાય છે. આ પ્રમાણે પૃથ્વીકાય વિગેરે અસંજ્ઞી જીવો તેઓ પણ હંમેશા દુશ્મનરૂપે થઇ, મિથ્યાત્વમાં રહેલા કાયમ ઠગબુદ્ધિપૂર્વક મારવાની બુદ્ધિવાળા ચિત્ત દંડવાળા, દુઃખોત્પાદન સુધી પરિતાપન રીબામણ વગેરે તરફ અવિરતિ જીવો અસંજ્ઞી હોવા છતાં પણ હંમેશા પ્રાણાતિપાત કરવામાં (જીવહિંસા) તેના યોગ્ય રૂપે તેની પ્રાપ્તિ ન થવા છતાં પણ ગાયને મારનારાની જેમ ઉપાખ્યાન મતે (વર્ણવાય) છે, તો પછી સંજ્ઞીઓની શી વાત કરવી ? ll૬૯ાા ननु संज्ञित्वमसंज्ञित्वं च भव्यत्वाभव्यत्ववन्नियतरूपम्, न तु संज्ञिनोऽसंज्ञिनः, असंज्ञिनो वा संज्ञिनो भवन्तीत्याशंकायामाह___ संज्ञित्वासंज्ञित्वे न नियते, तथाविधकर्मपरिणामात्, एकस्मिन्नेव भवे उभयदर्शनाच्च ॥७॥ ___ संज्ञित्वेति, पुरुषः पुरुष एव पशुरपि पशुरेव भवतीति वेदान्तिमतवन्न संज्ञित्वमसंज्ञित्वञ्च नियतम्, भव्यत्वाभव्यत्ववदनयोर्न व्यवस्थानियमः, एते हि कर्मावत्ते, तथाभूतकर्मपरिणामात् संज्ञिनोऽप्यसंज्ञिनः, असंज्ञिनोऽपि संज्ञिनो भवन्ति, एकयोनयोऽपि खलु जीवाः पर्याप्त्यपेक्षया यावन्मनःपर्याप्तिर्न निष्पद्यते तावदसंज्ञिनः, करणतः सन्तः पश्चात् संज्ञिनो भवन्ति, अन्यजन्मापेक्षया त्वेकेन्द्रियादयोऽपि सन्तः पश्चान्मनुष्यादयो भवन्ति, वेदान्तिमतन्तु प्रत्यक्षेणैव व्यभिचरितम्, संश्यपि कश्चिन्मू»द्यवस्थायामसंज्ञित्वं प्रतिपद्यते तदपगमे च पुनस्संज्ञित्वमिति दर्शनात् । यथा प्रतिबुद्धो निद्रोदयात् स्वपिति, सुप्तश्च प्रतिबुध्यत इत्येवं स्वापप्रतिबोधयोरन्योऽन्यानुगमनं तथा संश्यसंज्ञिनोः कर्मपरतंत्रत्वादन्योऽन्यानुगतिरविरुद्धा । एवञ्चापरित्यक्तकर्मणोऽसंज्ञिकायात् संज्ञिकायं संक्रामन्ति तथा संज्ञिकायादसंज्ञिकायम्, संज्ञिकायात्संज्ञिकायमसंज्ञिकायादसंज्ञिकायम्, यथा नारकाः सावशेष

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470