Book Title: Sutrarth Muktavali Part 01
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 431
________________ सूत्रकृतांग ४२५ अथ धर्मभूयिष्ठं मिश्रपक्षमाचष्टेस्थूलपरिग्रहनिवृत्तास्तत्त्वज्ञाः श्रमणोपासका मिश्राः ॥६४॥ स्थूलेति, एते धर्माधर्माभ्यामुपेता अपि गुणभूयिष्ठे पतितस्य दोषस्य गौणत्वाधार्मिकपक्षेऽवतरन्ति, एते हि शुभकर्माणो धार्मिकवृत्तयः सूक्ष्मपरिग्रहारम्भादितोऽनिवृत्ताः स्थूलाच्च संकल्पकृतान्निवृत्ता नरकादिगमनहेतुभ्यः सावद्येभ्यो यंत्रपीडननिर्लाञ्छनकृषीवलादेनिवृत्ताः क्रयविक्रयादेरनिवृत्ताः श्रमणोपासनतोऽधिगतजीवाजीवस्वभावा अवगतपुण्यपापाः परिज्ञातबन्धमोक्षस्वरूपा धर्मादच्युता मेरुरिव निष्प्रकम्पाः सुदृढमाईते दर्शनेऽनुरक्ताः, मौनीन्द्रदर्शनावाप्तौ सत्यां परितुष्टमानसाः सदोद्घाटितगृहद्वारा अनवरतं श्रमणानुद्युक्तविहारिणो निर्ग्रन्थान् प्रासुकेनैषणीयेनाशनादिना पीठपलकशय्यासंस्तारकादिना च प्रतिलाभयन्तः शीलव्रतगुणव्रतप्रत्याख्यानपौषधोपवासैर्बहूनि वर्षाण्यात्मानं भावयन्तस्तिष्ठन्ति, तदेवमेते प्रभूतकालमणुव्रतगुणव्रतशिक्षाव्रतानुष्ठायिनः साधूनामौषधवस्रपात्रादिनोपकारिणो यथाशक्ति सदनुष्ठायिन उत्पन्ने कारणेऽनुत्पन्ने वा भक्तं प्रत्याख्यायाऽऽलोचितप्रतिक्रान्ताः समाधिप्राप्ताः सन्तः कालं कृत्वाऽन्यतरेषु देवेषूत्पद्यन्ते, ततोऽपि च्युताः सुमानुषभावं प्रतिपद्य तेनैव भवेनोत्कृष्टतः सप्तस्वष्टसु वा भवेषु सिद्धयन्तीति ॥६४॥ वे धर्मभूयि (युत) मिश्रपक्षने ई . સૂત્રાર્થ :- સ્થૂલ પરિગ્રહ નિવૃત્ત થયેલા, તત્ત્વજ્ઞો શ્રમણોપાસકો એટલે શ્રાવકો મિશ્ર કહેવાય છે. ટીકાર્થ :- એ એ પણ ધર્મા-ધર્મથી યુક્ત હોવા છતાં ગુણની વિશાળતાના કારણથી દોષોની ગૌણતાના કારણે ધાર્મિકતાના પક્ષમાં આવે છે. એઓ શુભકર્મ કરનારા, ધાર્મિક પ્રવૃત્તિવાળા, સુક્ષ્મ પરિગ્રહ આરંભ વગેરેથી અનિવૃત્ત થયેલા, સ્થૂલ સંકલ્પ કરવાથી અનિવૃત્ત નરક વગેરે ગમનના કારણોથી, પાપકારી યંત્ર પીલ્લણ, નિલંછન, ખેતી વગેરેથી નિવૃત્ત થયેલા, ખરીદ વેચાણથી અનિવૃત્ત, સાધુની ઉપાસના કરવાથી પ્રાપ્ત કર્યા છે. જાણ્યા છે જીવ અજીવના સ્વભાવો, પુણ્ય પાપોને જાણનારા, બંધમોક્ષના સ્વરૂપના સ્વરૂપને જાણનારા, ધર્મથી ખસનારા નહીં. મેરૂની જેમ નિષ્ઠપ થયેલાની જેમ અત્યંત દઢ થયેલા અરિહંતના ધર્મમાં અનુરક્ત, મૌનીન્દ્ર શાસન દર્શનની પ્રાપ્તિ થયે છતે તુષ્ટ મનવાલા, હંમેશાં ઉઘડેલા ઘરના બારણાવાલા, સતત ઉઘુક્ત વિહારવાલા શ્રમણ નિર્ગથ સાધુઓને નિર્દોષ, એષણીય અશન વગેરે વડે તથા પીઠને અડેલવાનું पाटीयुं, शय्या, संथारी, वगैरेनो सामसेतो, शीलवतो, गुव्रतो, ५थ्यपाए, पौष५, ७५वास વગેરે ઘણા વર્ષો સુધી આત્માને ભાવતો રહે છે. આ પ્રમાણે તેઓ ઘણી વખત સુધી અણુવ્રતો,

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470