Book Title: Sutrarth Muktavali Part 01
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्रकृतांग
४२१
સુખથી વિશેષ અતિશાયી (સુખ) છે. પ્રદેશ બહુપ્રદેશથી અસ્થિરબંધ બહુવ્યયવાળું હોય. આવતા ત્રીજા સમયે તે કર્મની અપેક્ષાએ અકસ્મતા એ પ્રમાણે ત્યાં સુધી વીતરાગને ઇર્યા પ્રત્યયિક કર્મ બંધાય છે. તેના સિવાય બીજા જીવોને સાંપરાયિક એટલે કાષાયિક કર્મબંધના ભાગી બાર ક્રિયા સ્થાનોમાં હોય છે. એ પ્રમાણે વિચિત્ર પ્રકારના ક્ષયોપશમના વશથી વિવિધ બુદ્ધિથી પોતાના અનેક પ્રકારના અભિપ્રાયથી પાપશ્રુત અધ્યયનને પરલોક પ્રત્યે નિષ્પિપાસુ એટલે ઇચ્છા વગરનો વિષયોની તૃષ્ણાવાલો આલોકની માત્ર ઇચ્છાથી બંધાયેલો કરે છે. તે વિદ્યાઓ
४म उत्पात स्वन, अंतरिक्ष, सक्षI, मंत्र, इन्द्रनीस, 45शासन, धनुर्वेद, मायुर्वेद, જ્યોતિષ વગેરે આ વિદ્યાઓ ભણનાર, આ શિખેલી ક્ષેત્રભાષાવાળા હોવા છતાં પણ મિથ્યાત્વથી હણાયેલી બુદ્ધિવાળા અનાર્ય કર્મ (કામ) કરનારા હોવાથી અનાર્યો પોતાનું આયુષ્ય ક્ષય થવાથી કાળ કરીને (મૃત્યુ પામીને) આસુરીયકભાવોમાં કે કિબ્લિષિક વગેરેમાં ઉત્પન્ન થાય છે. બાકી રહેલા કર્મના કારણે બકરા જેવો મૂંગો હોવાના કારણે અવ્યક્ત એટલે અસ્પષ્ટ બોલનારો, અંધકાર હોવાથી અંધ થયેલો મૂંગા રૂપે ફરી આવે છે. I૬૧||
अपराणि चतुर्दशासदनुष्ठानानि प्रकाशयति
अनुगामुकोपचरकप्रातिपथिकसन्धिच्छेदकग्रन्थिच्छेदकौरभ्रिकसौकरिकवागुरिकशाकुनिकमात्स्यिकगोघातकगोपालकशौवनिकशौवनिकान्तिकानि पापस्थानानि ॥६२॥
अनुगामुकेति, भोगाभिलाषी संसारस्वभावानुवर्ती साम्प्रतापेक्षी स्वजनगृहकुटुम्बाद्यर्थं चतुर्दशासदनुष्ठानानि विधत्ते-यथा कश्चित् परस्य धनवतोऽनुगामुकभावं प्रतिपद्य तं बहुभिरुपायैर्विश्वासे पातयित्वा भोगार्थी मोहान्धो विवक्षितवञ्चनावसरापेक्षी लब्ध्वाऽवसरं तस्यासौ हन्ता छेत्ता व्यापादयिता भूत्वाऽपहृत्य सर्वस्वं भोगक्रियां विधत्ते तस्येदं कर्माऽऽनुगामुकमुच्यते । यस्त्वपकर्त्तव्याभिसन्धिना रिक्थवत उपचरकभावं प्रतिज्ञाय पश्चात्तं विनयोपचारैरुपचर्य विश्रम्भे पातयित्वा तद्व्यार्थी तस्य हननछेदनव्यापादनादीनि विधत्ते तस्येदमनुष्ठानमौपचारिकम् । अपरः कश्चित्संमुखभावं प्रतिपद्यपरस्यार्थवतः प्रतिपथे स्थित्वा तस्यार्थवतो विश्रम्भतो हननादि करोति, कर्मेदं तस्य प्रातिपथिकम् । विरूपकर्मणा जीवितार्थी कश्चित् संधिच्छेदकभावं प्रपन्नः प्राणिनां हननादि करोति तस्येदं कर्म सन्धिच्छेदकम् । इतरो ग्रन्थिच्छेदकभावमवाप्य तमेवानुयाति करोति च तथा, तच्च कर्म ग्रन्थिच्छेदकम् । अपरोऽधर्मकर्मवृत्तिर्मेषादीनामूर्णया तन्मांसादिना वाऽऽत्मानं वर्तयामीति तद्भावमापन्नो मेषमन्यं वा त्रसं प्राणिनं स्वमांसंपुष्ट्यर्थं हननादि करोति तत्कौरभ्रिकम् । योऽपि सौकरिकश्वपचचाण्डालादिः सूकरादीन् स्वपरप्रयोजनाय हननादि कुर्यात् तत्कर्म

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470