________________
३१६
सूत्रार्थमुक्तावलिः અને આ વાત બરાબર નથી. કારણ કે જો આત્મા અરૂપી, અનિત્ય સર્વવ્યાપી હોય છે. માટે નિષ્ક્રિય છે. એ પ્રમાણે સ્વીકારાય તો તેનું નરક વગેરે ગતિઓમાં ગમન કેવી રીતે સંભવે ? તે કારણથી કંઈપણ કર્યા વગર, ન કર્યા વગર તેના વડે વેદનનો સંભવ નથી. વેદન પણ ક્રિયા રૂપ પણે અક્રિયપણે સંભવી શકે. બીજાએ કહેલ અનુભવમાં પણ અકૃતાગમનાયનો દોષ થાય છે એક જણે કરેલ પાપથી કે પુણ્યથી બધા જીવો સુખી કે દુઃખી થાય છે. ગમનનો અભાવ થવાથી યમ નિયમ વગર અનુષ્ઠાનો નિરર્થક જશે. એ પ્રમાણે અક્રિયાપણાથી દીવી, ભુજિ ક્રિયા પણ અસંભવિત થશે. ભુજિ ક્રિયા માત્રથી તેનો સક્રિયાપણા હોવામાત્ર પણ થોડી પણ ક્રિયા નિષ્ક્રિય જ છે. એમ એક કાર્દાપણ (નાણાનો સિક્કો) રૂપ ધન માત્ર હોવાથી ધનવાન રૂપે વ્યપદેશ થતો નથી એમ કહેવું જેથી આ દષ્ટાંત પ્રતિનિયત પુરુષ વિશેષ અપેક્ષા કે સમસ્ત પુરુષ અપેક્ષાએ છે ? પહેલો પક્ષ નહીં, કારણ કે સિદ્ધ સાધન હોવાથી હજાર આદિ ધનવાનની અપેક્ષાએ એનું નિર્ધનપણું સિદ્ધપણું થાય છે.
બીજો પક્ષપણ અસિદ્ધ હોવાથી ફાટેલ વસ્ત્ર પહેરેલાની જેમ તેનું ધનિકપણું હોય છે. તેની જેમ જે આત્મા પણ વિશિષ્ટ સામર્થ્યવાળા પુરુષની ક્રિયાની અપેક્ષાએ નિષ્ક્રિય પણ સ્વીકારાય છે કોઇપણ દોષ રહેતો નથી. સામાન્ય અપેક્ષાએ તો આત્મા ક્રિયાવાન જ છે. તેથી આત્મા સર્વથા નિષ્ક્રિયઆત્મવાદ સ્વીકારવો યોગ્ય નથી. III
अथ बौद्धमतं निराकरोतिपञ्चैव स्कन्धा नात्मेति चेन्न, कृतहानात्सर्वथाऽनित्यत्वासिद्धेश्च ॥९॥
पञ्चैवेति, रूपवेदनाविज्ञानसंज्ञासंस्कारस्कन्धभेदेन पञ्चैव स्कन्धास्तत्त्वं नान्यः कश्चिदात्मा विद्यते, तत्र पृथिवीधात्वादयो रूपादयश्च रूपस्कन्धः, सुखा दुःखा अदुःखसुखा चेति वेदनास्कन्धः, रूपविज्ञानं रसविज्ञानमित्यादिविज्ञानं विज्ञानस्कन्धः, संज्ञानिमित्तोद्ग्राहणात्मकः प्रत्ययः संज्ञास्कन्धः, पुण्यापुण्यादिधर्मसमुदायः संस्कारस्कन्धः, एते च स्कन्धाः क्षणमात्रस्थायिनः, यत्सत् तत्क्षणिकमिति व्याप्तेः, स्वकारणेभ्यः पदार्थानां विनाशिस्वभावतयैवोत्पत्तेश्च, यदि चाविनाशिस्वभावो भावो भवेत्तदा सत्त्वव्यापिकायाः क्रमयोगपद्याभ्यामर्थक्रियाया असम्भवात्सत्त्वस्याप्यभावः स्यात् व्यापकाभावे व्याप्यसत्त्वासम्भवात्, तथा हि यदर्थक्रियाकारि तत्परमार्थतः सत्, यदि च भावोऽक्षणिको भवेत्तर्हि स किं क्रमेणार्थक्रिया करोति, युगपद्वा, प्रथमपक्षेऽपि किं यदैकार्थक्रियाकारित्वं तदाऽपरार्थक्रियाकारिस्वभावत्वमस्ति न वा, आद्ये क्रमकारित्वं न स्यात्, सहैव कर्तृत्वप्रसङ्गात्, यदि तथाविधस्वभावसत्त्वेऽपि तत्सहकार्यपेक्षयैव कार्यकारित्वात् क्रमकारित्वमित्युच्यते तहि किं