________________
सूत्रार्थमुक्तावलिः
३५०
ફરિવાર દુઃખોનો અનુભવ થતો હોવાથી ત્યાં જ ઉત્પત્તિ થવારૂપ વિવિધ ગતિ વડે સંસારની વિચિત્રતા ન થાય. આ ઈષ્ટરૂપ નથી. આ એનો ભાવ છે. લોચ વગેરે અલ્પ સત્ત્વવાળા અપરમાર્થ દૃષ્ટિવાળા જીવોને જ દુઃખના કારણ રૂપપણે લાગે છે. જ્યારે પરમાર્થ દષ્ટિવાળા મહાસત્વશાળી જીવોને આ બધું સુખ માટે થાય છે. સુંદર આહાર વગેરે વડે સમાધિ થતી નથી. તેથી કામના ઉદ્રેકથી આકુલ-વ્યાકુલ થયેલો, અસ્થિર ચિત્તવાળો બનેલો હોવાથી એ પાપકારી ક્રિયા કરનારો પરમસુખનો વિલોપ કરનારો અનંત સંસારી થાય છે. ૨૮
मतान्तरं दूषयति
स्त्रीसम्बन्धो न दोषायेत्येके तन्न सर्वदोषास्पदत्वात् ॥२९॥
स्त्रीति, केचित्स्त्रीवशगा रागद्वेषोपहतचेतसो जैनमार्गविद्वेषिणो युवतिप्रार्थनायां रमणीसम्बन्धे दोषाभावमङ्गीकुर्वन्ति यथा पिटकादिकस्य तदाकूतोपशमनार्थं पूर्वरुधिरादिक्तं निर्माल्य मुहूर्त्तमात्रं सुखिनो भवन्ति न च दोषेणानुषज्यन्ते तथा स्त्रीप्रार्थनायां तत्सम्बन्धेऽपि न दोषो भवति न वा स्त्रीसम्बन्धेऽन्यस्य काचित् पीडा, आत्मनश्च प्रीणनं भवति, तथाऽरक्तद्विष्टतया पुत्रार्थमेव ऋतुकालाभिगामित्वे वा न कश्चिद्दोष इत्यपरे वदन्ति, तत्र दोषमाह सर्वेति, मैथुनं हि सर्वदोषास्पदं संसारवर्धकञ्च तत्र माध्यस्थ्यावलम्बनमात्रेण विना तन्निवृत्ति निर्दोषता कथं भवेत्, न हि कस्यचिच्छिरश्छित्त्वोदासीनभावावलम्बनेन नापराधी भवति, किंवा विषं पीत्वा तूष्णीम्भावावलम्बनेन न म्रियते, तस्माद्गण्डपीडनादिदृष्टान्तेन मैथुनं निर्दोषं मन्यमानाः स्त्रीपरीषहजिता विपरीततत्त्वग्राहिणो नरकादियातनास्थानेषु महादुःखमनुभवन्ति, यैस्तु महासत्त्वैः स्त्रीसङ्गविपाकवेदिभिर्नारीसंयोगाः परित्यक्तास्तत्सङ्गत्फलवस्त्रालङ्कारमाल्यादिभिः कामविभूषाः परित्यक्तास्ते स्त्रीप्रसङ्गादिकं क्षुत्पिपासादि प्रतिकूलोपसर्गकदम्बकञ्च निराकृत्य महापुरुषसेवितपन्थानं प्रति प्रवृत्ताः सुसमाधिना व्यवस्थिता नोपसर्गैरनुकूलैः प्रतिकूलैर्वा प्रक्षोभ्यन्ते नान्य इति परिज्ञाय भिक्षुर्हेयोपादेयबुद्ध्या शोभनानि प्रतिगृह्णन् संयमानुष्ठानं चरेत्, मृषावादादिकञ्च परिहरेदिति ॥२९॥
મતાંતરને દૂષિત કરે.
સૂત્રાર્થ :- સ્ત્રી સાથેનો, સંબંધ કરવો તે દોષ માટે નથી, એવું એકમત કહે છે. એ વાત બરાબર નથી. કારણ કે સર્વદોષોનું સ્થાન હોવાના કારણે.
ટીકાર્થ :- રાગ-દ્વેષથી હણાયેલા ચિત્તવાળી, જૈનમાર્ગના દ્વેષી, સ્ત્રીને આધિન થયેલા કેટલાક યુવતિને પ્રાર્થના કરવા માટે સુંદર સંબંધ રાખવામાં દોષ નથી એમ સ્વીકારનારા જેમ પેટ વગેરેની પીડા થાય ત્યારે તેને ઉપશમાવવા માટે પહેલા લોહી વિગેરે કાઢીને મુહૂર્તૃકાળ જેટલા માત્ર કાળમાં