________________
सूत्रकृतांग
४११ આત્મા કરે નહીં, કોઇપણ પોતાના આત્માનું અનિષ્ટ ન કરે કે જેના વડે તેને પરિતાપ વગેરે ઉત્પન્ન થાય તેવા અનુષ્ઠાન કરે પરંતુ, નિયતિથી જ એ નહીં ઇચ્છતો હોવા છતાં પણ તે કામ કરે છે કે ક્રિયા કરે છે. જેનાથી દુઃખની પરંપરાનો ભાગી થાય, તેથી બધા પ્રાણીઓ નિયતિથી જ તે તે જગ્યાએ જુદા જુદા પ્રકારના શરીરના સંબંધો અને તેનો વિયોગ અનુભવે પરંતુ, કર્મ વગેરેથી નહીં. નિયતિમાં પ્રમાણના અભાવને વિચારી તેના મતને દૂષિત કરે છે. નિયતિ જ યુક્તિ વગરની હોવાથી તેનો જ અભાવ છે. તે આ પ્રમાણે શું આ નિયતિ પોતાની તે જ નિયતિ સ્વભાવવાળી છે કે બીજી રીતે છે? જો એમ કહો કે પોતાની જાતે જ છે. તો શા માટે પદાર્થોને જ તથા સ્વભાવત્વપણું નથી. જેના કારણે ઘણા દોષો નિયતિનો આશ્રય કરવામાં થાય છે. બીજી રીત વડે તેનું નિયમન કરે તો પછી તેને અનવસ્થા થાય છે એને કેમ જોતા નથી ? વળી નિયતિ નિયતિપણાથી જ નિયત સ્વભાવવાળી છે. નહિ કે વિવિધ સ્વભાવવાળી તથા તેનો એકપણા વડે તેનું કાર્યપણ એકાકારવાળું થવું જોઇએ. એકાકાર જન્ય કારણનું કાર્ય અનેકાકારપણું દેખાતું નથી માટે નિયતિને યુક્તિ વડે વિચારતા ઘટતી (બેસતી) નથી. વિવિધવાદો સ્વીકારનારાઓમાં સમાનપણું છે. જે એમ કહ્યું તે પણ પ્રતિતિથી બાધિત થાય છે. ભિન્ન ભિન્ન વાદવાળાઓમાં કેવી રીતે એકતા થાય? જો એમ કહો કે એક નિયતિનો પ્રયોજવાથી થાય એ વાત પણ બરાબર નથી. કેમકે જગતની વિચિત્રતાનો અસંભવ થઈ જતો હોવાથી માટે નિયતિવાદ કલ્યાણકારી નથી. તેની શ્રદ્ધા કરવાવાળાઓ કામોપભોગેષ આસક્ત થઇને જ દુઃષ્પાર સંસારરૂપી કીચડમાં ડૂબેલા ક્યારે પણ પાર પામનારા થતા નથી. પણા
यः कामभोगेष्वसक्तः संसारपारयायी भवति तथाविधमादर्शयतिक्षेत्रस्वजनादयो न त्राणायेति तत्त्यागाय कृताध्यवसायो विदितवेद्यः ॥५८॥
क्षेत्रेति, यो हि प्रव्रज्यां प्रतिपन्नः प्रविव्रजिषुर्वा जानीयादेवम्, यथा-जगत्यस्मिन् क्षेत्रवास्तुहिरण्यधनधान्यादिकं बाह्यतरं यद्वस्तु जातं तन्ममोपभोगाय भविष्यति, अहमप्येषां योगक्षेमार्थं प्रभविष्यामीत्येवं सम्प्रधार्य तदासक्तो भवति, ततश्च कदाचित् नितरां दुःखोपादानमनिष्टं शिरोवेदनादिदुःखं जीवितविनाशकश्शूलादिर्वा यदि तस्य समुत्पद्यते तदा हे कामभोगाः ! यूयं मया पालिताः परिगृहीताश्च ततो यूयमपीदं दुःखं रोगं वा विभागशः परिगृह्णीत, अहमनेनातीवोद्विग्नो दुःखितः, अतोऽमुष्मान्मां प्रतिमोचयतेति भृशं प्रार्थयमानोऽपि न ते क्षेत्रादयस्तस्य त्राणाय शरणाय वा भवन्ति, तथा सुलालिता अपि राजाद्युपद्रवकारिभिर्रियमाणा नेषदपि विचारयन्त्येतावन्तं कालं यावल्लालयितारमात्मानम्, तस्माद्भिन्नाः खल्वमी क्षेत्रादयस्तेभ्यश्चाहम्, एवंस्थिते किमेतेष्वन्येषु परभूतेषु विनश्वरेषु मम मूर्च्छति, एवं मातापितृभगिन्यादयोऽपि सुलालिता अपि न दुःखान्मोचयितारः, न वाऽहं तेषां दुःखस्य