________________
सूत्रकृतांग
४०७
સાંખ્યો પણ સત્કાર્યવાદ સ્વીકારવાના કારણે પાંચ ભૂતો આવા જ છે. એમ માને છે, આત્મા અસત્યમય હોવાથી લોકાયતિક મતમાં તેનો અભાવ હોવાથી લોક આખો ભૂતમાત્ર જ છે. બીજું કોઈ જ પદાર્થ નથી. એ મતનું પણ ખંડન થયું. પોતાના અનુભવ સિદ્ધ જ્ઞાન વડે ધર્મી આત્માની જરૂરીયાત (આવશ્યકતા) હોવાથી ધર્મી તરીકે ભૂતોને જ કલ્પવા યોગ્ય (યુક્ત) નથી. કેમકે તેઓ અચેતન છે. શરીરાકાર રૂપે પરિણત ચૈતન્ય એ ધર્મ છે. એમ કહેવું નહીં. આત્માનો અભાવ હોય છે તે શરીર આકાર પરીણામનો જ નિતુકપણા વડે અસંભવ હોવાથી જો સંભવ હોય તો નિત્ય સત્ત્વ અથવા અસત્ય થાય. માટે ભૂતથી અલગ આત્મા સ્વીકારવો. તે આત્મા હોવાથી સદસદ અનુષ્ઠાનથી પુણ્ય પાપ થાય, તેનાથી જગતની વિચિત્રતાની સિદ્ધિ થાય છે. બીજી રીતે નહીં. સાંખ્યમતમાં પણ પ્રકૃતિની ચેતનતા હોવાથી કાર્ય કર્તત્વપણું મળતું નથી. પ્રકૃતિમાં પ્રતિબિંબ થયેલો આત્મા જ કાર્ય કરે છે. એ વાત બરાબર નથી તેનું અકર્તાપણું સ્વીકારેલ હોવાથી નિત્યપણું હોવાથી સંભવતું નથી એકાંત નિત્યને પણ કાર્ય કર્તૃત્વપણું સંભવતું નથી. કારણકે પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરતો હોવાથી મહદાદિ વિકારો થશે નહીં. તે પ્રકૃતિ એક હોવાથી એક આત્માનો વિયોગ હોવાથી સર્વ આત્માનો વિયોગ થાય. એકનો સંબંધ થાય તો બધા આત્માનો પ્રકૃતિની સાથે સંબંધ થાય. કોઇકની સાથે થાય એમ નહીં તથા એકનો મોક્ષ બીજાનો સંસાર એમ એમ જગવૈચિત્રતા ન થાય. સત્કાર્યવાદો યુક્તિ યુક્ત નથી. કારણ કે માટીના પિંડની અવસ્થામાં ઘડાની ઉત્પત્તિ પહેલા ઘર સંબંધી ક્રિયા ગુણના વ્યપદેશનો અભાવ હોવાથી ઘટાર્થીઓની પણ ક્રિયાઓમાં તેના ઉત્પાદ વગેરેમાં પણ પ્રવૃત્તિથી કારણમાં કાર્ય સત્ હોતું નથી. એઓ પણ વિવિધ પ્રકારે પાણીના સ્નાન અવગાહન વગેરે વડે વિદ્યમાન જીવોને નાશ કરનારી પ્રવૃત્તિ વડે, આરંભ સમારંભની ક્રિયાઓ વડે, કામ વગેરેની પ્રવૃત્તિઓ વડે ઘેરાયેલા પોતાના ધર્મના અનુરાગી પોતાના આત્માને અનાર્યમાર્ગે પાડે છે. બીજાઓને પણ પડાવતા નિત્ય સંસારી થાય છે. //પપ
ईश्वरकर्तृतावादनिराकरणायाहसर्वमीश्वरसम्बन्धीति केचित्तन्नानवस्थानात्, प्रमाणादिभेदानुपपत्तेश्च ॥५६॥
सर्वमिति, चेतनाचेतनात्मकसमस्तस्यापि जगत ईश्वरः कारणम्, प्रमाणञ्च तनुभुवनादिकमीश्वरकर्तृकम्, संस्थानविशेषवत्त्वात्, कूपदेवकुलादिवत्, तथा च सर्वमीश्वरकारणकम्, तत्र ये जीवानां धर्मा जन्मजरामरणव्याधिरोगशोकसुखदुःखादयः, ये चाजीवधर्मा मूर्त्तिमतां द्रव्याणां वर्णगन्धादयोऽमूर्त्तिमतां धर्माधर्माकाशादीनां गतिस्थित्यादयः सर्वेऽप्येत ईश्वरकृताः, आत्माद्वैतवादे वाऽऽत्मविवर्ताः सर्वेऽप्येते पुरुषमेवाभिव्याप्य तिष्ठन्ति, यथा हि शरीरिणां संसारान्तर्गतानां कर्मवशगानां यो गण्डादिर्भवति स शरीरावयवभूतः शरीराभिवृद्धौ तस्याभिवृद्धिः स च शरीरं व्याप्य व्यवस्थितो न तु शरीरात् पृथग्भूतः, तदुपशमे च शरीरमेवाश्रित्य स