________________
सूत्रकृतांग
३५९
किञ्चिच्च बहुषु जन्मसु, येनैव प्रकारेण तदशुभमाचरन्ति तथैवोदीर्यते । तदेवं कुशीलाश्चतुर्गतिकं संसारमापन्ना अरहट्टघटीयंत्रन्यायेन संसारं पर्यटन्तः प्रकृष्टं दुःखमनुभवन्ति, जन्मान्तरकृतं कर्मानुभवन्त आर्तध्यानोपहता अपरं बध्नन्ति वेदयन्ति च, न च स्वकृतस्य कर्मणो विनाशोऽस्ति, ये चानवगतपरमार्था धर्मार्थमुत्थितास्त्यक्तमातापित्रादयोऽप्यात्मानं श्रामण्यव्रते वर्तमानतया मन्यमानाः पचनपाचनादिना कृतकारितानुमत्यौद्दिशिकादिपरिभोगाच्चाग्निकायसमारम्भं कुर्वन्ति, पञ्चाग्नितपसा निष्टप्तदेहास्तथाऽग्निहोत्रादिना च स्वर्गावाप्तिमिच्छन्ति, लौकिका अपि पचनपाचनादिनाऽग्निकार्य समारभमाणाः मुखमभिलषन्ति, तेऽग्निकायमपरांश्च पृथिव्याद्याश्रितान् स्थावरान् वसांश्च प्राणिनो निपातयन्त्येव, उदकादिना ह्यग्निकायं विध्यापयन्तस्तदाश्रितानन्यप्राणिनो निपातयेयुः, तथा शलभादयः करीषकाष्ठादीस्था घुणपिपीकाकृम्यादयो भस्मीभवन्त्येव, ततोऽग्निकायसमारम्भो महादोषाय, केचित् वनस्पतिसमारम्भादनिवृत्ता वनस्पत्यादीनाहारार्थं देहोपचयार्थं देहक्षतसंरोहणार्थं वाऽऽत्मसुखमाश्रित्य छिन्दन्ति ते बहूनां प्राणिनामतिपातिनो भवन्ति, न हि वनस्पतौ मूलादिषु सर्वेष्वपि समुदितेष्वेक एव जीवः, किन्तु मूलस्कन्धशाखापत्रपुष्पादिषु प्रत्येकं जीवा व्यवस्थिताः, तच्छेदे च संख्येयासंख्येयानन्तभेदभिन्नानां तदाश्रितानां जीवानामतिपातोऽवश्यंभाव्येव, तथा च वनस्पतिकायोपमर्दका बहुषु जन्मसु गर्भादिकास्ववस्थासु कललार्बुदमांसपेशीरूपासु म्रियन्ते, तथा व्यक्तवाचोऽव्यक्तवाचश्च परे च पञ्चशिखा कुमाराः सन्तो म्रियन्ते केचिधुवानः, अपरे च स्थविरास्सन्तः, तदेवमनार्यकर्मकारी सुखार्थी कुशीलः प्राण्युपमर्दं कुर्वन् स्वकर्मणा दुःखमेव प्राप्नोति न सुखं नापि मुक्तिम् ॥३३॥
હવે જે પરતીર્થંકો, પાર્શ્વસ્થા વગેરે અથવા પોતાના યુથવાળા, કુશીલવાળા)અશીલોવાળા અને ગૃહસ્થો કુશીલો છે તે પોતાના અનુષ્ઠાનથી તેના વિપાકથી દુર્ગતિગમનના ફળને નિરૂપણ કરવા માટે કહે છે.
સૂત્રાર્થ - ષડૂજીવનિકાયરૂપીકાયને પ્રાપ્ત કરેલા જીવો એકેન્દ્રિય વગેરે જાતિઓમાં ઉત્પન્ન થઈ તેના દંડરૂપે તેમાં જ ફળો-વિપાક ફળોને ભોગવે છે.
ટીકાર્ય :- કાય એટલે પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરકાયો અને ત્રસકાય આ બધા જીવો સુખના ઈચ્છુકો અને દુઃખના દ્વેષીઓ આ બધા જીવો વડે જીવનિકાયને પીડવાના કારણે આત્મા દંડાય છે. આ પ્રમાણે આ કાયોને જે લાંબા વખત સુધી પીડે છે તેઓ પૃથ્વીકાય વગેરેમાં વારંવાર ઉત્પન્ન થાય છે. સુખના અભિલાષી જીવો જો પડ઼જીવનિકાયનો આરંભ-સમારંભ કરે તો દુઃખને જ પામે છે - નહિ કે સુખને. કુતીર્થિકો વડે મોક્ષને માટે આ કાર્યો વડે જે ક્રિયા કરાય છે. તેના