________________
सूत्रकृतांग
३६३
હવે તેના પ્રતિપક્ષરૂપ સુશીલોની પ્રરૂપણા કરે છે.
સૂત્રાર્થ - પાપથી અટકેલો વિરત, લોભ વગરનો અલુબ્ધ અને વિષય કષાયથી ઘેરાયેલો નહીં એવો આત્મા સુશીલ કહેવાય છે.
ટીકાર્ય - એકેન્દ્રિય વગેરે જીવોના સમારંભ વડે અવશ્ય કર્મબંધ થાય છે. એ પ્રમાણે સારી રીતે જાણી જે તેના વધથી અટકે તે વિરત ગણાય. પ્રાસુક અચિત્ત પાણી વગેરે વડે જીવે ત્યાં સુધી (જીવોને) પ્રાણોને ધારણ કરે છે. અને બીજ કંદ વગેરેને નહીં ખાતો, સ્નાન અભંગન એટલે તેલ વગેરેની માલિશ, ઉદ્વર્તન વગેરે ક્રિયાઓમાં નિષ્પતિકર્મ ટાપટીપ વગરના શરીરવાળો બીજી પણ ચિકિત્સા વગેરે ક્રિયાઓમાં વર્તે નહીં. તથા સ્ત્રી વગેરેથી વિરત થયેલ અલુબ્ધ, આન્ત પ્રાન્ત એટલે જેવા-તેવા, મળેલા ન મળેલા આહાર વડે, ગર્વ અને દીનતા છોડી તપ, ફળ, પૂજા, સત્કાર વગેરેની ઈચ્છા વગરનો અનુકૂળ પ્રતિકૂળ રસ, શબ્દ વગેરેમાં અનાસક્ત, વૈષ વગરનો, વિષય કષાય વડે ઘેરાયેલો નહીં એવો અનાકુલ પરિષહ ઉપસર્ગો વડે હણાતો હોવા છતાં પણ નિષ્પકંપ મનવાળો (મન), જ્ઞાનદર્શન, ચારિત્ર વડે પરિપૂર્ણ થયેલો હોય તે જ સુશીલ કહેવાય છે. તે જ આઠ પ્રકારના કર્મ દૂર કરી જન્મ, જરા, મરણ, રોગ, શોક વગેરેથી ભરેલા સંસારને પામતો नथी.. ||3||
कुशीलत्वसुशीलत्वयोः संयमवीर्यान्तरायोदयात्तत्क्षयोपशमाच्च भावाद्वीर्यं निरूपयतिबालपण्डितवीर्या जीवास्संसारमोक्षभाजः ॥३६॥
बालेति, नामस्थापनाद्रव्यक्षेत्रकालभावभेदात् षोढा वीर्यस्य निक्षेपः, नामस्थापने तु प्रसिद्ध । ज्ञाताऽनुपयुक्त आगमतो द्रव्यवीर्यम्, नोआगमतस्तु ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तं सचित्ताचित्तमिश्रभेदात्रिधा, सचित्तद्रव्यवीर्यं त्रिविधं द्विपदचतुष्पदापदभेदात्, अर्हच्चक्रवत्तिबलदेवादीनां वीर्यं द्विपदद्रव्यवीर्यम्, अश्वहस्तिरत्नादीनां वीर्यं चतुष्पदद्रव्यवीर्यम्, गोशीर्षचन्दनप्रभृतीनां शीतोष्णकालयोरुष्णशीतवीर्यपरिणामोऽपदद्रव्यवीर्यम् । आहारावरणप्रहरणेषु यद्वीर्यं तदचित्तद्रव्यवीर्यम्, एषां मिश्रणेन मिश्रद्रव्यवीर्यम् । देवकुर्वादिक्षेत्रमाश्रित्याखिलानि द्रव्याणि तदन्तर्गतान्युत्कृष्टवीर्यवन्ति, तथा यदुर्गादिक्षेत्राश्रयाद्यस्य वीर्योल्लासस्तत्, यस्मिन् वा क्षेत्रे वीर्यं व्याख्यायते तत्सर्वं क्षेत्रवीर्यम्, कालवीर्यमप्येकान्तसुषुमादौ द्रव्येषु यद्वीर्यं व्याख्याश्रयः कालश्च । वीर्यवतो जीवस्य वीर्यविषयेऽनेकविधा लब्धिः, तच्च वीर्यं शारीरमैन्द्रियमाध्यात्मिकञ्च, आन्तरव्यापारेण गृहीत्वा मनोयोग्यान् पुद्गलान् भाषायोग्यान् काययोग्यानानपानयोग्यान् वा तत्तद्भावेन यत्परिणामयति, तद्भावपरिणतानाञ्च मनोवाक्कायादीनां यद्वीर्यं तद्विविधम्, सम्भवे सम्भाव्ये च, सम्भवे तावत्तीर्थकृतामनुत्तरोपपातिकानाञ्च