________________
३४८
सूत्रार्थमुक्तावलिः शीतोदकादिपरिभोगे लगन्ति, किन्त्वेतन्नावधारयन्ति येषां सिद्धिगमनमभूत् तेषां कुतश्चिनिमित्ताज्जातजातिस्मरणादिप्रत्ययानामवाप्तसम्यग्ज्ञानचारित्राणामेव वल्कलचीरिप्रभृतीनामिव सिद्धिगमनमभूत्, न तु कदाचिदपि सर्वविरतिपरिणामभावलिङ्ग विना शीतोदकाद्युपभोगेन जीवोपमर्दप्रायेण कर्मक्षयोऽवाप्यत इति ॥२७।।
હવે અલિત (અયોગ્ય) શીલવાળા સાધુને ઉપદેશ હિતશિક્ષા કરે છે.
સૂત્રાર્થ - દુઃખે સાંભળી શકાય એવા ઉપસર્ગોવાળા અજ્ઞાનીઓ સંયમમાં સીદાય છે. વિષાદ पामेछ.
ટીકાર્થ - કેટલાક પંચાગ્નિ વગેરે તપો વડે તપેલા શરીરવાળા, ઠંડુ પાણી, કંદમૂળ વગેરે વાપરીને સિદ્ધિને પ્રાપ્ત કરશું, જેમ બાહુક નારાયણ, સિતદેવલ, પારાશર વગેરે કેટલાક આહાર (ખોરાક) વગેરે નહીં ખાઈને - જેમ રામગુપ્ત વગેરેની જેમ, આ પ્રમાણે કોઈકે કહેલ સાંભળી અજ્ઞાનીઓ સિદ્ધિને નમિ આદિ, કેટલાક આહારાદિ ખાઈને જ જુદા જુદા ઉપાય વડે સાધ્ય છે એમ નિશ્ચય કરી સંયમના અનુષ્ઠાનમાં વિષાદ પામે છે. અથવા ત્યાં જ ઠંડા પાણી વગેરેના ઉપભોગમાં લાગે છે. કિન્તુ આ પ્રમાણે વિચારતો નથી કે જેઓનું સિદ્ધિગમન થયું છે. તેઓનું કોઈક નિમિત્તથી જાતિસ્મરણ વગેરે નિયમોના કારણે પ્રાપ્ત થયેલા સમ્યત્વ, જ્ઞાનચારિત્રથી જ વલ્કલચિરિ વગેરેને સિદ્ધિગમન થયું. ક્યારે પણ ભાવલિંગ એવા સર્વવિરતિના પરિણામ વગર ઠંડા પાણી પીવાના કારણે જીવોના નાશ પ્રાપ્ત કરવાથી કર્મનો ક્ષય થતો નથી. /૨ણા
मतान्तरं निरस्यति
कारणसमत्वात्कार्यस्य सुखान्मुक्तिरित्येके, न विरूपादपि कार्यदर्शनाद्वैषयिकस्यासुखत्वाच्च ॥२८॥
कारणेति, केचित् शाक्यादयः स्वयूथ्या वैवं ब्रुवते, सुखेनैव सुखं भवति न तु लोचादिक्लेशेन कार्यस्य कारणसादृश्यात्, शालिबीजाद्धिं शाल्यङ्करोत्पत्तिर्न यवाङ्करोत्पत्तिः, तस्मान्मनोज्ञाहारविहारादेश्चित्तस्वास्थ्यं ततत्समाधिस्तस्माच्च मुक्त्यवाप्तिरतः सुखेनैव सुखावाप्तिन कदापि लोचादिकायक्लेशादिनेति, एते च सदा संसारान्तर्वत्तिनोऽज्ञाः, ज्ञानदर्शनचारित्रात्मकस्य जैनेन्द्रशासनप्रतिपादितमार्गस्य परिहरणात् । कारणसमत्वात्कार्यस्येति नियम दूषयति विरूपादपि कार्यदर्शनादिति, श्रृङ्गाद्धि शरो जायते गोमयादृश्चिको गोलोमाविलोमादिभ्यो दूर्वेति विसदृशादपि कारणात्कार्यस्योत्पत्तिदर्शनेन न कारणसादृश्यनियमः कार्यस्य, मनोज्ञाहारादिकमपि सुखं प्रति व्यभिचारि, विसूचिकादेरपि संभवात्, दोषान्तरमाह वैषयिकस्यासुखत्वाच्चेति, विषयजन्यं हि सुखं दुःखप्रतीकारहेतुत्वात्सुखाभासतया सुखमेव