________________
३१४
सूत्रार्थमुक्तावलिः
इति, अविद्या यद्यवस्तुसती तर्हि नासौ प्रयत्ननिवर्त्तनीया, न ह्यवस्तुसन्तः कूर्मरोमादयः केनचिन्निवर्त्तनीया दृष्टाः । न चास्या वास्तविकत्वे सा निवर्त्तनीया न भवेदिति वाच्यम्, वस्तुभूतस्यैव घटादेर्निवृत्तिदर्शनात् प्रागभावदृष्टान्तेनास्या विच्छेदोऽपि न युक्तः, तुच्छस्वभावस्य प्रागभावस्यासिद्धेः, अत एव तत्त्वज्ञानप्रागभावरूपाऽविद्येत्यपि न सङ्गच्छते, तस्यं भेदज्ञानलक्षणकार्योत्पत्तौ सामर्थ्यासम्भवाच्च, न हि घटप्रागभावः कार्यमुत्पादयन् दृष्टः, केवलं घटवत् प्रागभावविनाशमन्तरेण तत्त्वज्ञानलक्षणं कार्यमेव नोत्पद्येत, एवं च भेदज्ञानं ततो न भवेदिति भेदप्रतिभासो न स्यात्, तस्मान्नैकात्मवादो युक्त इति भावः ||७||
હવે આ મત (સાંખ્ય)ના ખંડન માટે કહે છે.
સૂત્રાર્થ : આ વાત બરાબર નથી, કા.કે. વ્યવસ્થાનો લોપ થવાથી અને અવિદ્યાની ઉપપત્તિ
નથી.
ટીકાર્થ :- આત્માનો અદ્વૈતવાદ યુક્તિ યુક્ત નથી. તેઓ એમાં કોઈ હેતુ કહેતા નથી. વ્યવસ્થાનો લોપ થતો હોવાથી આત્માના એકત્વપણામાં કોઇક જ બંધાય છે. અને કોઇક જ છૂટો થાય છે. પણ બધા નહીં. જે કરે છે. તેજ તેનું ફળ અનુભવે છે. બધા નહીં આ પ્રમાણેની વ્યવસ્થા દેખાય છે. તેનો લોપ (નાશ) થાય છે. એકનો બંધ અથવા પરોક્ષમાં બધાનો બંધ અથવા મોક્ષ થશે પણ એ થતું નથી. માટે એક આત્મા નથી. તથા આ પ્રમાણ છે. આ અપ્રમાણ છે. આ પ્રમાણે અન્ય પ્રમાણ વ્યવસ્થા પણ થતી નથી. જો પ્રમાણ બાધિત થતો હોય. સમારોપિત ભેદથી ભેદ વ્યવસ્થા સંગત નથી. જેમ પગમાં મને પીડા થાય છે. માથામાં મને સુખ થાય છે. એ પ્રમાણે અને મનનો સમારોપિત ભેદની-પિત્તથી વેદના વગેરે વ્યવસ્થા, પાદ વગેરેની અધિકરણો ભેદોથી આત્મામાં તેવી વ્યવસ્થા ના થતી હોવી જોઇએ એમ કહેવું. આત્માનો સા૨ા તાપણામાંજ તેની વ્યવસ્થાની પ્રાપ્તિ થાય છે. સર્વથા નિરંશવ સતરંજ ગતિઓમાં ક્યાંય પ્રાપ્તિ થતી નથી. તથા પદાર્થો વગેરેના ભેદો આકારના ભેદોથી જ છે.
તે આકારે ભેદ પોતાની સામગ્રીથી જ ઉત્પન્ન થકો હું હું છું. એમ જણાતો પોતાની જાતેજ જણાતો નથી. એ પ્રમાણે ત્યાં અનવસ્થા નથી. હવે અવિદ્યાને દૂર કરવા માટે આહાર વિદ્યાને, જો અવિદ્યા અવસ્તુઅરૂપે હોયતો પછી આ પ્રયત્નજન્ય ન થાય. વસ્તુ વગર કાચબાના રોમની ઉત્પત્તિ કોઇએ પણ બનતી જોઇ નથી. અને એનું વાસ્તવિકપણે થવું સંભવે નહીં એમ નહીં કહેવું. વસ્તુ રૂપ ઘટની વગેરે નિવૃત્તિ દેખાવાથી પ્રાગભાવ દૃષ્ટાંત વડે એનો વિચ્છેદ પણ યુક્ત નથી. તુચ્છ સ્વભાવવાળા પ્રાગભાવની સિદ્ધિ ન થતી હોવાથી. આથી જ તત્ત્વજ્ઞાન પ્રાગભાવ રૂપ વિદ્યમાન હોવાથી સંગત થતું નથી. તેનું ભેદજ્ઞાન લક્ષણકાર્યને જ ઉત્પન્ન નથી કરતા. આ પ્રમાણે ભેદજ્ઞાન તેનાથી થતું નથી. આ પ્રમાણે ભેદ પ્રતિભાસ થતો નથી. માટે એકાત્મવાદ યોગ્ય નથી. એમ ભાવ છે.... ાગા